શોધખોળ કરો

Eli Lilly for Covid19: કોરોના સામેની લડાઇ માટે Eli Lillyની એન્ટીબૉડી દવાઓને ભારતમાં મળી ઇમર્જન્સી યૂઝ માટેની મંજૂરી

દવા કંપની એલી લિલીએ (Eli Lilly) મંગળવારે બતાવ્યુ કે તેને કોરોના વાયરસ બિમારીના ઇલાજ માટે ભારતમાં પોતાની એન્ટીબૉડી દવાઓને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. ભારતમાં સામાન્યથી લઇને મૉડરેટ સુધીના કૉવિડ-19 દર્દીઓની સારવાર માટે bamlanivimab 700mg અને etesevimab 1,400mgના કૉમ્બિનેશનને મંજૂરી આપવામાં આવી છે. 

નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇ માટે વધુ એક દવાને ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. દવા કંપની એલી લિલીએ (Eli Lilly) મંગળવારે બતાવ્યુ કે તેને કોરોના વાયરસ બિમારીના ઇલાજ માટે ભારતમાં પોતાની એન્ટીબૉડી દવાઓને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. ભારતમાં સામાન્યથી લઇને મૉડરેટ સુધીના કૉવિડ-19 દર્દીઓની સારવાર માટે bamlanivimab 700mg અને etesevimab 1,400mgના કૉમ્બિનેશનને મંજૂરી આપવામાં આવી છે. 

એલી લિલીની ઇન્ડિયા સબકૉન્ટિનેન્ટની મેનેજિંગ ડાયરેક્ટર લૂકા વિસીનીએ કહ્યું- અમને આનંદ છે કે અમારી પાસે ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે વધુ એક ઉપચાર ઓપ્શન છે. લિલી ભારત અને દુનિયાભરમાં કૉવિડ-19 મહામારી વિરુદ્ધ લડાઇમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે અહીં આકલન અને મૂલ્યાંકન કરવાનુ ચાલુ રાખીશુ કે અમારી હાલની પૉર્ટફોલિયા અને ચાલી રહેલી શોધથી કૉવિડ-19 દર્દીઓને કેવી રીતે ફાયદો થઇ શકે છે. 

ઉલ્લેખનીય છે કે, bamlanivimab 700mg અને etesevimab 1,400mgને એક સાથે ઇન્જેક્શનના માધ્યમથી કોરોના સંક્રમિત મોટા અને બાળકો (12 વર્ષ અને તેનાથી મોટી ઉંમરના, ઓછામાં ઓછા 40 કિલોગ્રામ વજન વાળા)ને આપવામાં આવી શકે છે. આ ઉપરાંત કંપનીના નિવેદન પ્રમાણે, લિલી ભારત સરકાર અને નિયામક અધિકારીઓની સાથે બામલાનિવિમાબ અને એટેસેવિમૈબને દાન કરવા માટે પણ વાતચીતની પ્રક્રિયામાં છે, જેથી કૉવિડ-19ના દર્દીઓ માટે દવાની પહોંચમાં ઝડપ લાવી શકાય.

કોણ લઇ શકે છે ઇન્જેક્શન?
કંપની અનુસાર આ ઇન્જેક્શન લેવા વાળા દર્દીઓની પાસે કોરોનાનો RT-PCR ટેસ્ટનો પૉઝિટીવ રિપોર્ટ હોવો જોઇએ. હૉસ્પીટલમાં ગંભીર ભરતી દર્દીઓને આ ઇન્જેક્શન આપવામાં આવશે. જોકે સંક્રમિત ઓક્સિજન સપોર્ટ પર ના હોવો જોઇએ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget