શોધખોળ કરો

Unknown Facts About Emu: આ છે શાહમૃગ બાદ વિશ્વનું સૌથી મોટું પક્ષી, એક લાતમાં લઈ શકે છે સામે વાળાનો જીવ

Unknown Facts About Emu: ઇમુ એક ખૂબ જ વિચિત્ર પક્ષી છે. શાહમૃગ પછી તે વિશ્વનું સૌથી મોટું પક્ષી છે અને તેના જેવું જ દેખાય છે. આ પક્ષીને પાંખો હોય છે પરંતુ તેઓ ઉડી શકતું નથી. જોકે આ પક્ષી ખૂબ જ ઝડપે દોડી શકે છે.

Unknown Facts About Emu: ઇમુ એક ખૂબ જ વિચિત્ર પક્ષી છે. શાહમૃગ પછી તે વિશ્વનું સૌથી મોટું પક્ષી છે અને તેના જેવું જ દેખાય છે. આ પક્ષીને પાંખો હોય છે પરંતુ તેઓ ઉડી શકતું નથી. જોકે આ પક્ષી ખૂબ જ ઝડપે દોડી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે દોડતી વખતે આ પક્ષી એક પગલામાં 9 ફૂટનું અંતર કાપી શકે છે. આ પક્ષીમાં એવી અનેક ખુબીઓ છે જેને જાણીને તમારા હોશ ઉડી જશે!

A-z-animals.com ના અહેવાલ મુજબ, ઇમુ પક્ષીનું વૈજ્ઞાનિક નામ Dromaius novaehollandiae છે, જેનું શરીર ભૂરા, રાખોડી અને કાળું રંગનું હોય છે. તેમનું આયુષ્ય 12-20 વર્ષ છે. જો કે, આ પક્ષી જંગલમાં માત્ર 5 થી 10 વર્ષ જ જીવી શકે છે. તે સર્વભક્ષી પક્ષી છે, જે જંતુઓ, ફળો અને નાના પ્રાણીઓ ખાય છે.

ઇમુ ઓસ્ટ્રેલિયાના વતની પક્ષીઓ છે. તે ત્યાંનું સૌથી મોટું પક્ષી પણ છે, જે 6.2 ફૂટ લાંબુ હોઈ શકે છે. તેમના પગ લાંબા અને ગરદન ઊંચી હોય છે. તેમના દરેક પગ પર 3 અંગૂઠા છે. તેમનું વજન 30 કિલોથી 55 કિલો સુધી હોઇ શકે છે. ઇમુ પક્ષીના મુખ્ય શિકારી ડીંગો, ગરુડ અને બાજ છે.

ઇમુ પક્ષીની અદભૂત વિશેષતાઓ

ફાસ્ટ રનર: આ પક્ષીઓ દોડવામાં ખૂબ જ ઝડપી છે, જે 25 માઈલ પ્રતિ કલાક (40 કિમી/કલાક)ની ઝડપે દોડી શકે છે. દોડતી વખતે તેના પગલા પણ ઘણા લાંબા હોય છે. ઇમુનું એક પગલું 9 ફૂટ લાંબુ હોઈ શકે છે.

અનોખા પીંછા: મોટાભાગના પક્ષીઓથી વિપરીત, તેઓના શરીર પર વિશિષ્ટ ડબલ-શાફ્ટેડ પીંછા હોય છે, જે તેમને લચીલું બનાવે છે. જો કે તેઓ આ પાંખો વડે ઉડી શકતા નથી.

શક્તિશાળી અવાજ: ઇમુ પક્ષીનો અવાજ ખૂબ જ અલગ હોય છે, જે એટલો મોટો હોય છે કે તે એક માઈલ (1.6 કિલોમીટર) દૂરથી સાંભળી શકાય છે.

અનોખી પાંપણો: તેની આંખો અનોખી હોય છે. દરેક આંખ પર બે પાપણ હોય છે. એક પાપણ આંખોને ધૂળથી બચાવવા માટે છે જ્યારે બીજી પાપણ પલકાવવા છે.

લાત મારે છે: ઇમુ પણ શિકારીઓને લાત મારવા માટે તેમના મોટા પગનો ઉપયોગ કરે છે. તેઓ એટલા જોરથી લાત મારી શકે છે કે સામે વાળા પ્રાણીનું મોત થઈ શકે છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget