શોધખોળ કરો

કથિત રીતે વ્યાપમ કૌભાંડમાં સંડોવાયેલા MP ના પૂર્વ ગવર્નર રામનરેશ યાદવનું નિધન

નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશ પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામનરેશ યાદવનું મંગળવારે લખનઉમાં પીજીઆઇ હૉસ્પિટલમાં નિધન થઇ ગયું હતું. 89 વર્ષના યાદવને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. રામનરેશ યાદવને થોડા દિવસ પહેલા હૉસ્પિટલમાં દાખલ કવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં કોઇ પણ પ્રકારનો સુધારો થતો નહોતો. રામનરેશ યાદવ 1977 માં જનતા દળની સરકારમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.અને લગભગ બે વર્ષ સુધી યૂપીના મુખ્યમંત્રી રહ્યા હતા. 2011 થી 2016 સુધી તે મધ્ય પ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા. ગયા વર્ષે વ્યાપમ ગોટાળામાં તેમનું નામ આવ્યું હતું. STF એ આ મામલે રામનરેશ યાદવ વિરુદ્ધ FIR પણ દાખલ કરી હતી. વ્યાપમ કૌભાંડમાં યાદવનું નામ આવ્યા બાદ તેમના પુત્રની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. રામનરેશ યાદવનો જન્મ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં થયો હતો. તેમના પિતા ટીચર હતા. યાદવે આઝમગઢ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ પણ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી

Today Latest News Live Update: શિક્ષણ જગતમાં ખળભળાટ, વિદ્યાના મંદિરમાં શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો હોવાનો દાવો

શું આત્માઓ ખરેખર ખંડેર-ઘરોમાં કે અંધારા રૂમમાં બોલાવવાથી આવે છે ? સત્ય જાણીને ચોંકી જશો

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો

Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ

આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'

Embed widget