શોધખોળ કરો

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનું મોટુ નિવેદન, કહ્યું - દેશ પર આવી પડેલી કોરોનાની આફત વચ્ચે કૉંગ્રેસ કરે છે રાજનીતિ

કેંદ્રની મોદી સરકાર-2નું એક વર્ષ પૂર્ણ થતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે સરકારનું એક વર્ષનું કામ ઐતિહાસિક અને છ વર્ષમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

નવી દિલ્હી: કેંદ્રની મોદી સરકાર-2નું એક વર્ષ પૂર્ણ થતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે સરકારનું એક વર્ષનું કામ ઐતિહાસિક અને છ વર્ષમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમં તેમણે કહ્યું પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા વધી છે અને દેશ તેમની સાથે ઉભો છે. કોરોના સંકટમાં પીએમ મોદી આગળ વધીને કામ કર્યું અને યોગ્ય સમય પર નિર્ણય કર્યો. તેમણે કહ્યું લોકડાઉન ફેલ નથી થયું. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું ડબલિંગ રેટ ઓછો થયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિર્દેશ પહેલા જ તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. દેશ કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર છે. 90 લાખ લોકોને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે અને તમામ રાજ્ય સરકારને ભરોસામાં લેવામાં આવી છે. મજૂરોને સમસ્યા કલ્પના ન કરી શકાય તેવી હતી. ભારત આત્મનિર્ભર બનવા તરફ છે. કૉંગ્રેસ પર નિશાન સાધતા જેપી નડ્ડાએ કહ્યું કે અટકાવવું,લટકાવવું અને ભટકાવવું કૉંગ્રેસનું કામ છે. તે સંકટના સમયમાં પણ રાજનીતિ કરે છે. તેમણે કહ્યું ભાજપે મધ્યપ્રદેશમાં તોડજોડ નથી કર્યું. ત્યાં કૉંગ્રેસ પોતાનું ઘર ન સંભાળી શકી. મહારાષ્ટ્રમાં શિવસેનાએ દગો કર્યો-જેપી નડ્ડા મહારાષ્ટ્રમાં ગત વર્ષે થયેલી રાજકીય ખેંચતાણ પર જેપી નડ્ડાએ કહ્યું મહારાષ્ટ્રમાં અમારી સાથે દગો થયો છે. ખુરશી માટે શિવસેનાએ દગો કર્યો. શિવસેના સાથે સીએમ પદ પર વાત નહોતી થઈ. આ સિવાય જમ્મુ કાશ્મીરમાંથી 370 ખત્મ કરવાના નિર્ણય પર તેમણે કહ્યું હવે તે વિકાસના પથ પર છે. જ્યારે રામ મંદિરના મુદ્દા પર તેમણે કહ્યું આ મુદ્દો શાંતિથી હલ કરવામાં આવ્યો.

ટોપ સ્ટોરી

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
નવરાત્રિ પુરૂ થવાના સમયે જ ડ્રેસ રિર્ટન કરવાનો ખેલ થયો શરૂ, વાયરલ વીડિયો પર યુઝર્સે કરીઆ કમેન્ટ
નવરાત્રિ પુરૂ થવાના સમયે જ ડ્રેસ રિર્ટન કરવાનો ખેલ થયો શરૂ, વાયરલ વીડિયો પર યુઝર્સે કરીઆ કમેન્ટ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Embed widget