શોધખોળ કરો

ABP-CVoter Exit Poll 2021 LIVE: પુડ્ડુચેરી, આસામમાં BJP માટે સારા સમાચાર, બંગાળમાં નહી ખીલે કમળ, જાણો અન્ય રાજ્યોના હાલ

ABP-CVoter 5 States Exit Poll 2021 LIVE Updates: આસામ, કેરલ, તમિલનાડુ, પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પહેલા જ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કાનું મતદાન આજે સાંજે પૂર્ણ થશે.

LIVE

Key Events
ABP-CVoter Exit Poll 2021 LIVE:  પુડ્ડુચેરી, આસામમાં BJP માટે સારા સમાચાર, બંગાળમાં નહી ખીલે કમળ, જાણો અન્ય રાજ્યોના હાલ

Background

ABP Exit Poll Live: આસામ, કેરલ, તમિલનાડુ, પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન પહેલા જ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કાનું મતદાન આજે સાંજે પૂર્ણ થશે. આ સાથે જ પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થશે.  27 માર્ચથી ચાલી રહેલા ધમાસાણ બાદ 2જી મે રોજ આ રાજયોના પરિણામ આવશે. પરંતુ આ પહેલા આજે સાંજે એક્ઝિટ પોલમાં જાણી શકાશે. 

આજે સાંજે 5 વાગ્યાથી એબીપી ન્યૂઝ પર પશ્ચિમ બંગાળના એક્ઝિટ પોલ જોઈ શકાશે  અને 2 મેના રોજ જાહેર થનારા ચૂંટણી પરિણામ પહેલા જ સત્તાના સિંહાસન પર કોણ બેસશે તે  જાણી શકાશે. સાંજે 5 વાગ્યાથી સતત  વોટર્સનો મૂડ  જાણી શકો છો. 

21:16 PM (IST)  •  29 Apr 2021

કૈલાશ વિજયવર્ગીયએ જીતનો દાવો કર્યો

ભાજપ નેતા અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે એક્ઝિટ પોલના આંકડામાં પાછળ હોવા છતા બંગાળમાં ભાજપની સરકાર બનવાનો દાવો કર્યો છે. ભાજપની પાસે સ્થાનિક નેતાઓની કમીના સવાલ પર તેમણે કહ્યું બંગાળમાં અમારી પાસે નેતાઓની કોઈ કમી નથી.

21:14 PM (IST)  •  29 Apr 2021

પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ કહે છે કે

પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ કહે છે કે રાજ્યમાં ચૂંટણીના કારણે કોરોના નથી ફેલાયો. હાર છુપાવવા માટે ટીએમસીના લોકો કોરોનાનું બહાનું બનાવી રહ્યા છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રીની રેલી નથી થઈ છતાં ત્યાં કોરોના ફેલાયો છે. તેમણે કહ્યું મમતા બેનર્જી હારના કારણે બાનું બતાવી રહ્યા છે.
21:04 PM (IST)  •  29 Apr 2021

Kerala Exit Poll 2021

કેરલમાં ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા જણાવે છે કે અહી લેફ્ટની સરકારની વાપસી થઈ રહી છે. રાજ્યમાં 140 બેઠકોમાંથી લેફ્ટને 71-77 બેઠકો મળવાનું અનુમાન છે અને કૉંગ્રેસના યૂડીએફને 62-68 બેઠકો મળવાનું અનુમાન છે. આ સિવાય ભાજપને માત્ર 0-2 બેઠકો  પર જીત મળે તેવી શક્યાતા છે. 

21:02 PM (IST)  •  29 Apr 2021

Puducherry Exit Poll 2021

પુડ્ડુચેરીમાં ભાજપ ગઠબંધનને જીત મળશે અને તે 19-23  બેઠકો પર જીત મેળવી શકે છે. 30 બેઠકો વાળા પુડ્ડુચેરીમાં કૉંગ્રેસને 6-10 બેઠકો મળવાનું અનુમાન છે. અન્યના ખાતામાં 1-2 બેઠકો આવી શકે છે.

20:12 PM (IST)  •  29 Apr 2021

ડીએમકે-કૉંગ્રેસ ગઠબંધનને 46.7 ટકા વોટ શેર

તમિલનાડુમાં વોટ શેરની વાત કરવામાં આવે તો ડીએમકે-કૉંગ્રેસ ગઠબંધનને 46.7 ટકા વોટ શેર મળી રહ્યા છે. એઆઈડીએમકે અને ભાજપ ગઠબંધનને 35 ટકા વોટ શેર મળતા જોવા મળી રહ્યા છે જ્યારે અન્યને 18.3 ટકા વોટ શેર મળી શકે છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાઉથ કોરિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, રનવેથી પ્લેન સ્લિપ થતાં દિવાલ સાથે અથડાયું,  60થી વધુના મૃત્યુ

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

ABP Premium

વિડિઓઝ

South Korea Plane Crash Video : સાઉથ કોરિયામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ, 28 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉથ કોરિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, રનવેથી પ્લેન સ્લિપ થતાં દિવાલ સાથે અથડાયું,  60થી વધુના મૃત્યુ
સાઉથ કોરિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, રનવેથી પ્લેન સ્લિપ થતાં દિવાલ સાથે અથડાયું, 60થી વધુના મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની

Mahakumbh 2025: ચમત્કારોથી ભરેલું છે પ્રયાગરાજનું આ મંદિર, તેના દર્શન કર્યા બાદ જ મળે છે મહાકુંભ સ્નાનનું સંપૂર્ણ ફળ

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

Embed widget