શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં વીજળીનાં બિલ માફ કરવાની કરી જાહેરાત ? જાણો સરકારે શું કહ્યું ?
મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, કેન્દ્ર સરકારે દેશભરમાં વીજળી બિલ માફી યોજના 2020 નામની કોઈ યોજના જ અમલમાં મૂકી નથી.
![મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં વીજળીનાં બિલ માફ કરવાની કરી જાહેરાત ? જાણો સરકારે શું કહ્યું ? Fact check, Modi government announces nationwide waiver of electricity bills from September 1 મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં વીજળીનાં બિલ માફ કરવાની કરી જાહેરાત ? જાણો સરકારે શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/18154454/679965-power-041217.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો ચે કે જેમાં દાવો કરાયો છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં વીજળી બિલ માફી યોજના 2020 અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ દેશનાં તમામ રાજ્યોમાં 1 સપ્ટેમ્બરથી વીજળીનાં બિલ માફ કરી દેવાશે. આ યોજનાનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોવાનો દાવો પણ આ વીડિયોમાં કરાયો છે.
મોદી સરકારે સ્પષ્ટતા કરી છે કે, કેન્દ્ર સરકારે દેશભરમાં વીજળી બિલ માફી યોજના 2020 નામની કોઈ યોજના જ અમલમાં મૂકી નથી. આ દાવો એકદમ ખોટો છે અને કેન્દ્ર સરકાર કોઈ માફી નથી આપી રહી. આ વીડિયોમાં કોનાં કોનાં બિલ માફ કરાશે તેની વિગતો પણ અપાઈ હતી પણ આ વીડિયો જ ખોટો છે તેવી સ્પષ્ટતા મોદી સરકારે પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)ના માધ્યમતી કરી છે.
દેશમાં વીજળી પૂરી પાડવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. આ વીજળીનાં બિલ રાજ્ય સરકારોની માલિકીની વીજળી કંપનીઓ અથવા બોર્ડ-નિગમો આપે છે તેથી પણ આ દાવો ખોટો છે.एक #Youtube वीडियो में यह दावा किया जा रहा है कि बिजली बिल माफी योजना 2020 के तहत 1 सितंबर से पूरे देश मे सबका बिजली बिल माफ होगा। #PIBFactCheck: यह दावा फर्जी है। सरकार द्वारा ऐसी किसी योजना की घोषणा नहीं की गई है pic.twitter.com/sKt7yljiJr
— PIB Fact Check (@PIBFactCheck) August 28, 2020
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)