શોધખોળ કરો
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
Aadhaar Card Tips: આધાર કાર્ડ UIDAI ના અધિકૃત આધાર કેન્દ્રમાં જઈને જ બનાવવું જોઈએ. નહીંતો છેતરપિંડી થઈ શકે છે. તમને નકલી આધાર કાર્ડ આપવામાં આવી શકે છે.
ભારતમાં રહેવા માટે તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. અને આ દસ્તાવેજોમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે આધાર કાર્ડ.
1/6

વર્ષ 2010માં ભારતમાં પ્રથમ આધાર કાર્ડ બનાવવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતની 90 ટકા વસ્તીનું આધાર કાર્ડ બની ચૂક્યું છે.
2/6

આધાર કાર્ડની જરૂરિયાત ઘણા કામોમાં પડે છે. શાળા કોલેજમાં પ્રવેશ લેવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા સુધી આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
Published at : 04 Jul 2024 06:50 AM (IST)
આગળ જુઓ



















