શોધખોળ કરો

Rakesh Tikait Attacked: ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કાર પર હુમલો, ભાજપ પર લગાવ્યો આરોપ

ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટીકૈતે ટ્વિટર વીડિયો શેર કરીને લખ્યું છે કે, "રાજસ્થાન (Rajasthan)ના અલવર જિલ્લાના તતાપુર ચોરાહા, બાનસુર રોડ પર ભાજપના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો  કરવામાં આવ્યો. લોકશાહીની હત્યાની તસવીરો. 

નવી દિલ્હી:  ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ દેશના અનેક ભાગોમાં પંચાયત કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait)દાવો કર્યો છે કે, તેની કાર પર અલવરમાં હુમલો થયો હતો. સાથે તેમણે  ભાજપ પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે.

ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટીકૈતે ટ્વિટર વીડિયો શેર કરીને લખ્યું છે કે, "રાજસ્થાન (Rajasthan)ના અલવર જિલ્લાના તતાપુર ચોરાહા, બાનસુર રોડ પર ભાજપના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો  કરવામાં આવ્યો. લોકશાહીની હત્યાની તસવીરો. 

રાકેશ ટિકૈટ (Rakesh Tikait)ના કાફલા પર હુમલો એ સમેય થયો જ્યારે તે અલવરના હર્સોરા ગામથી બાન્સુર તરફ જઈ રહ્યા હતા. ત્યારે તતારપુર ગામની આસપાસ તેના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. ટિકૈટ શુક્રવારે હરસોરામાં એક સભાને સંબોધન કરવા માટે પહોંચ્યા હતા. બેઠક પૂરી થયા બાદ તે બુંસર જવા રવાના થયા હતા. ટિકૈતે પોતાના ટ્વીટમાં એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેની કારના પાછળના ભાગનો કાચ તૂટેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કેટલાક રસ્તા પર સૂત્રોચ્ચાર કરતા નજરે પડે છે. આ પહેલા રાકેશ ટિકૈતે અલવરના હરસોલીમાં આયોજિત ખેડૂત પંચાયતની તસવીરો શેર કરી હતી.  

ઉલ્લેખનીય છે કે, નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 4 મહિનાથી દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે અને તેઓ કાયદો પર લેવાની માંગ પર અડગ છે. તેની વચ્ચે ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટીકૈતે ગુરુવારે કહ્યું હતું કે, આ આંદોલનને વધુ આઠ મહિના ચલાવવું પડશે. ખેડૂતએ આંદોલન કરવું પડશે, જો આંદોલન નહીં થાય તો ખેડુતોની જમીન જશે. 10 મે સુધીમાં ખેડુતો તેમના ઘઉંનો પાક લઈ લેશે ત્યારબાદ આંદોલન વધુ જોર પકડશે 

આ પણ વાંચો.... 

Assam Election EVM Issue: કરીમગંજમાં એક ખાનગી કારમાં EVM મશીન મળી આવતા ખળભળાટ, 4 ચૂંટણી અધિકારી સસ્પેન્ડ

કોરોનાની ગાઇડ લાઇનનો લગ્નમાં થયો ભંગ, પોલીસ આવતા જ દુલ્હા-દુલ્હન દોડીને સંતાઇ ગયા ATMમાં ને પછી.........

બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી 204 બેઠકો જીતીને સત્તા કબજે કરશે એવો IBનો રીપોર્ટ ? મોદી સરકારે શું કહ્યું ?
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget