શોધખોળ કરો

ખેડૂતોના સમર્થનમાં એવોર્ડ પરત કરવા દિલ્હી પહોંચ્યા પૂર્વ ખેલાડીઓ, પોલીસે કરી અટકાયત

અનેક ખેલાડીઓએ કૃષિ કાયદાના વિરોધમાં એવૉર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. આ ખેલાડીઓમાં પદ્મશ્રીથી સન્માનિત કરતાર સિંહ, મેજર ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત ગુરમેલ સિંહ, અર્જુન એવોર્ડથી સન્માનિત રાજવીર કોર સહિત અન્ય ખેલાડીઓ પણ સામેલ હતા.

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો છેલ્લા 12 દિવસથી દિલ્હીની સરહદ પર પ્રદર્શન કરી રહ્યાં છે. ત્યારે ખેડૂતોના સમર્થનમાં કેટલાક પૂર્વ ખેલાડીઓ પણ આગળ આવ્યા છે. આજે દિલ્હીમાં કેટલાક પૂર્વ ખેલાડીઓએ અવૉર્ડ પરત કરવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી હતી. જો કે રાષ્ટ્રપતિ ભવન તરફથી મળવાનો સમય આપવાના આવ્યો નહતો અને ખેલાડીઓને પોલીસે આગળ જતા અટકાવી દીધા હતા. અનેક ખેલાડીઓએ કૃષિ કાયદાના વિરોધમાં એવૉર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. આ ખેલાડીઓમાં પદ્મશ્રીથી સન્માનિત કરતાર સિંહ, મેજર ધ્યાનચંદ એવોર્ડથી સન્માનિત ગુરમેલ સિંહ, અર્જુન એવોર્ડથી સન્માનિત રાજવીર કોર સહિત અન્ય ખેલાડીઓ પણ સામેલ હતા. આ ખેલાડીઓનું કહેવું છે કે, જે રીતે સરકાર ખેડૂતો સાથે વર્તન કરી રહી છે તેનાથી તેઓ દુખી છે અને તેના કારણે જ કેન્દ્ર સરકાર તરફથી તેમને જે રાષ્ટ્રીય સન્માન મળ્યું છે, તે સન્માન પરત કરી રહ્યાં છે. દિલ્હીા સંસદ ભવન પાસે એકઠા થયેલા પૂર્વ ખેલાડીઓએ રાષ્ટ્ર ભવન તરફ કૂચ કરવાની શરુઆત કરતા પોલીસ તેમને અટકાવી લીધા હતા. પોલીસનું કહેવું હતું કે, રાષ્ટ્રપતિ ભવન તરફથી આ ખેલાડીઓને મળવાની મંજૂરી આપવામાં આવી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ

Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદનDwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ

CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ

Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?

Embed widget