શોધખોળ કરો

Farmers Protest: ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં કેટલા પોલીસકર્મી થયા ઘાયલ ? પોલીસ કમિશ્નરે શું કરી અપીલ

દિલ્હી પોલીસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે કહ્યું, હું પ્રદર્શન કરી રહેલા તમામ ખેડૂતોને અપીલ કરું છું કે હિંસા ન કરે, શાંતિ જાળવી રાખે અને પોતાના નક્કી કરેલા રૂટ પર પરત ફરે.

નવી દિલ્હીઃ કૃષિ કાયદા સામે છેલ્લા બે મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે દિલ્હીમાં ટ્રેકટર રેલી કાઢી હતી. આ દરમિયાન અનેક જગ્યાએ પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી. પોલીસે બેકાબૂ બનેલા ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી. બેરિકેડ તોડીને ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા અને ઝંડો ફરકાવ્યો હતો. આ દરમિયાન દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં 18 પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘાયલ પોલીસકર્મીમાં એકની હાલત નાજુક છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ગાઝીપુર બોર્ડર પર બે પોલીસ ઓફિસર- એડિશનલ ડીસીપી ઈસ્ટ મનજીત અને પ્રોબેશનર આઈપીએસ ઓફિસર ખેડૂતો સાથેના ઘર્ષણ દરમિયાન ઘાયલ થયા હતા.
દિલ્હી પોલીસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવે કહ્યું, હું પ્રદર્શન કરી રહેલા તમામ ખેડૂતોને અપીલ કરું છું કે હિંસા ન કરે, શાંતિ જાળવી રાખે અને પોતાના નક્કી કરેલા રૂટ પર પરત ફરે. ખેડૂતોએ દિલ્હીમાં કરેલી બબાલ બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 2 કલાક સુધી ચાલી હતી અને આઈબી ડિરેક્ટર,  ગૃહ સચિવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી અનેક સંવેદનશીલ સ્થળોએ વધારાના સુરક્ષાદળો તૈનાત કરવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુપ્તચર એજન્સીઓને હજી પણ હિંસાની આશંકા છે. દિલ્હીના સરહદી વિસ્તારોમાં સીઆરપીએફની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ટ્રેક્ટર કૂચ દરમિયાન થયેલી હિંસા બાદ ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો હતો. ભાજપમાંથી અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી લડવા કયા વોર્ડમાં સૌથી વધારે ઉમેદવારોએ નોંધાવી દાવેદારી, જુઓ લિસ્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી માટે ભાજપમાં રાફડો ફાટયો, જાણો કયા શહેરમાં કેટલા લોકોએ નોંધાવી ઉમેદવારી Farmers Protest: જાણો ખેડૂતોના હંગામા સાથે જોડાયેલી 5 મોટી વાતો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!

ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?

જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં વિભિષણની શોધAhmedabad Fatehwadi Canal Tragedy: રીલ્સના ચક્કરમાં જીવ ગુમાવનારા ત્રણ મિત્રના મોત કેસમાં મોટો ખુલાસોHun To Bolish : હું તો બોલીશ : કેમ ગયો સિંઘમનો પિત્તો?Porbandar News: પોરબંદરના ફટાણા ગામમાં ચકચારી ઘટના, પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કર્યાની આશંકા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Champions Trophy: આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ, જુઓ ભારત-ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન,પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
પ્રેસ કોન્ફરન્સમાં ગિલની 10 મોટી વાતો: રોહિતની નિવૃત્તિ, અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલને લઈ કર્યો મોટો ધડાકો!
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
જલારામબાપાનેય ના છોડ્યા? સનાતન ધર્મ પર ગણતરીપૂર્વક પ્રહારો થઈ રહ્યા છે: મોરારીબાપુનું આક્રમક નિવેદન
PoK ભૂલી જાવ, પાકિસ્તાન  એ પાછું નથી આપવાનું! જાણો રાજનાથ સિંહે કેમ કહી આ વાત

પોલીસમાં નોકરીની તૈયારી કરનારાઓ માટે ખુશખબર! PSI લેખિત પરીક્ષાની તારીખ થઈ જાહેર

પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!

2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....

Embed widget