શોધખોળ કરો

GST Council Meeting: પેટ્રોલ-ડીઝલને લઈને જીએસટી કાઉન્સિલની બેઠકમાં શું થયો નિર્ણય, જાણો

GST Council Meeting: પેટ્રોલ અને ડીઝલ હાલ જીએસટીના દાયરામાં નહી આવે. જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક થઈ, જેમાં પેટ્રોલિયમ પદાર્થોને જીએસટીના દાયરામાં લાવવાને લઈને  વિચાર થયો.

GST Council Meeting: પેટ્રોલ અને ડીઝલ હાલ જીએસટીના દાયરામાં નહી આવે. નાણા મંત્રી નિર્મલા  સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક થઈ, જેમાં પેટ્રોલિયમ પદાર્થોને જીએસટીના દાયરામાં લાવવાને લઈને  વિચાર થયો. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેઠક બાદ કહ્યું કાઉન્સિલનું માનવું છે કે આ સમય પેટ્રોલિયમ પદાર્થોને  (GST)ના દાયરામાં લાવવાનો નથી.

જીએસટી પરિષદની યોજાયેલી 45મી બેઠક બાદ તેમણે એમ પણ કહ્યું કે ડીઝલમાં ભેળવાતા બાયોડીઝલ પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યું છે.  બેઠક બાદ દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કરતાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને અત્યારે GSTમાં લાવવા પર વિચાર કરવાનો આ યોગ્ય સમય નથી. આવકથી જોડાયેલા કેટલાય મુદ્દાઓ પર વિચાર કરવો પડશે. બેઠકમાં આજે પેટ્રોલ અને ડિઝલ મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવી નથી.

જોકે દવાઓને લઈને આજે નાગરિકોને મોટી રાહત મળી છે. સરકારે એલાન કર્યું છે કે Zologensma અને Viltetso જેવી મોંઘી ઈમ્પોર્ટેડ દવાઓ પર GSTમાં છૂટ આપવામાં આવશે નહીં. નાણામંત્રીએ કહ્યું કે કોરોના વાયરસની સારવાર માટે જે દવાઓ પર છૂટ આપવામાં આવી છે તે દવાઓ પર ટેક્સની છૂટ હવે 31 ડિસેમ્બર સુધી લાગુ રાખવામાં આવશે. નોંધનીય છે કે રેમડેસીવીર જેવી દવાઓમાં જીએસટીની છૂટ આપવામાં આવી છે, જોકે મેડિકલ ઉપકરણોમાં કોઇ છૂટછાટ આપવામાં આવી નથી.

બેઠક પછી મોડી સાંજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેઓએ જણાવ્યું કે GST કાઉન્સિલની મીટિંગમાં શુક્રવારે અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. કેન્સર મેડિસિન પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવી છે. રેમડેસિવિર અને હેપરિન પર 5% GST લાગશે. કોરોનાની દવાઓ પર ટેક્સ છૂટ 31 ડિસેમ્બર સુધી વધારાઈ છે.

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેટલીક જીવન રક્ષક દવાઓ જે ઘણી મોઘી છે, જે બાળકો માટે વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. જે કોરોના સંબંધિત નથી. એવી દવાઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેના પર GST નહીં લાગે. જોલગેન્સમા અને વિલ્ટેપ્સો આવી જ 2 મહત્વપૂર્ણ દવાઓ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો

Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત

ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ

Embed widget