શોધખોળ કરો

Covid-19 Vaccines: ફાઇઝર અને મોર્ડનાની વિદેશી વેક્સિન ટૂંક સમયમાં જ ભારતને મળશે,જાણો સમગ્ર વિગત

ભારતમાં કોવિડ -19 રસી: હવે વિદેશી વેક્સિન જેને વિશ્વ આરોગ્ય સંગઠન અથવા યુએસ એફડીએ દ્વારા ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે, તેઓને ભારતમાં ટ્રાયલ કરવી પડશે નહીં.

નવી દિલ્હી: ફાઈઝર અને મોડર્ના જેવી વિદેશી રસી માટે ભારત આવવાનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. બંને કંપનીઓના રસી સ્થાનિક પરીક્ષણોમાંથી પસાર થવાની રહેશે નહીં. ડ્રગ કંટ્રોલર જનરલ ઈન્ડિયા (ડીજીસીઆઈ) એ ફાઈઝર અને મોડર્ના જેવા વિદેશી રસીઓ પર અલગ સ્થાનિક ટ્રાયલ હાથ ધરવાની શરતોને દૂર કરી છે. એટલે કે, જો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા યુએસ એફડીએ દ્વારા ઇમરજન્સીના  ઉપયોગ માટે કોઈ વિદેશી રસી મંજૂર કરવામાં આવી છે, તેથી ભારતમાં  ટ્રાયલ  કરવી પડશે નહીં.

ડીસીજીઆઈના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, જે   રસીને વિશિષ્ટ આરોગ્ય સંસ્થાની ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. તેને વિદેશી કંપનીઓએ લોન્ચિંગ પછીના બ્રિજિંગ ટ્રાયલ્સ' કરવાની અને ભારતમાં તેમની રસીઓની ગુણવત્તાની ચકાસણી કરવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે, પત્રમાં જણાવ્યું છે કે, ભારતમાં કોવિડ કેસોમાં થયેલા વધારા અને રસીઓની ઉપલબ્ધતામાં વધારો કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

તેમાં કહેવામાં આવ્યું છે કે, "ઇમરજન્સી સીમિત   ઉપયોગ માટે ભારતમાં રસીના ઉપયોગને  મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યુ.એસ. એફડીએ, ઇએમએ, યુકે એમએચઆરએ, પીએમડીએ જાપાન દ્વારા મંજૂરી આપવામાં આવેલી અથવા ડબ્લ્યુએચઓની  ઇમરજન્સી  ઉપયોગની સૂચિમાં સૂચિબદ્ધ અને જે લાખો લોકો પર પહેલેથી જ ઉપયોગમાં લેવામાં આવી છે તે રસીઓને મંજૂરી આપવામાં આવી છે. રસી પરીક્ષણ અને બ્રિજિંગ ટ્રાયલને સીડીએલ, કસૌલી દ્વારા મુક્તિ આપવામાં આવી શકે છે.

અમેરિકા કંપનીએ દાવો કર્યો છે કે, તેમણે  વયસ્ક પર કોવિડ વેક્સિનના ઉપયોગ માટે અમેરિકી નિયામકની પૂર્ણ મંજુરી લઇ લીધી છે. મોર્ડનાએ મંગળવારે જાહેરાત કરી કે, બંને ડોઝના ડેટા એફડીએને આપવાનું શરૂ કરી દીધું છે. એફડી અને બીજા કેટલાક  દેશોના નિયામક મોર્ડનાની વેક્સિનના ઇમજરન્સી ઉપયોગ  પહેલાથી મંજૂરી આપી ચૂક્યાં છે.  

ઇમરજન્સી ઉપયોગના મંજૂરી મળ્યાં બાદ મોર્ડના વેક્સિન પર મોટા પાયે હાલ સંશોધન ચાલું છે. એફડીએ એ વાતની તપાસ કરશે કે. રસી સંપૂર્ણ રીત મંજૂરી દેવાના માપદંડો પર ખરી ઉતરે છે કે નહી. આ પહેલા અને જર્મની તેમની ભાગીદારીની કંપની બાયોટેક પણ મંજૂરી માંગી ચૂકી છે.

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
Embed widget