શોધખોળ કરો

Anant-Radhika Wedding Guest: અદાણી- બિરલાથી લઈને સુનિલ મિત્તલ સહિત ભારતના આ 15 ઉદ્યોગપતિઓ આપશે અનંત અંબાણીના લગ્નમાં હાજરી

Anant-Radhika Wedding Guest: રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીના લગ્ન પણ ચર્ચાનો વિષય બન્યા હતા અને હવે અનંત અંબાણીના લગ્ન પણ યાદગાર બનવાના છે.

Anant-Radhika Wedding Guest: રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીના લગ્ન પણ ચર્ચાનો વિષય બન્યા હતા અને હવે અનંત અંબાણીના લગ્ન પણ યાદગાર બનવાના છે. આ લગ્નમાં ભારતના અનેક દિગ્ગજો હાજરી આપશે. પ્રી-વેડિંગ ઈવેન્ટમાં હાજરી આપવા માટે જેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે તેના ભારતના ટોચના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. 

અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે 12મી જુલાઈ 2024ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે અને અંબાણી પરિવારે અનંતના લગ્ન પહેલા પ્રી-વેડિંગ ઈવેન્ટનું આયોજન કર્યું છે, જે જામનગરમાં યોજાશે. તેનું આયોજન વિશાળ રિલાયન્સ ગ્રીન ખાતે આવેલ સંકુલમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બોલિવૂડથી લઈને હોલીવુડ અને અમેરિકાથી લઈને વિશ્વની અનેક હસ્તીઓ ઉપરાંત ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિઓ હાજરી આપશે.

ભારતના આ ઉદ્યોગપતિઓ લગ્નમાં હાજરી આપશે

1. એન ચંદ્રા
2. કુમાર મંગલમ બિરલા અને અનન્યા અને આર્યમાન સહિત સમગ્ર પરિવાર
3. ગૌતમ અદાણી અને પરિવાર
4. ગોદરેજ પરિવાર
5. નંદન નિલેકણી
6. સંજીવ ગોએન્કા
7. રિશાદ પ્રેમજી
8. ઉદય કોટક
9. અદાર પૂનાવાલા
10. સુનીલ મિત્તલ
11. પવન મુંજાલ
12. રોશની નાદર
13. નિખિલ કામથ
14. રોની સ્ક્રુવાલા
15. દિલીપ સંઘવી

વિશ્વની આ દિગ્ગજ હસ્તીઓ અનંત અબાણીના લગ્નમાં હાજરી આપશે

1 ડૉ. સુલતાન અલ જબેર, CEO & MD, ADNOC
2 યાસર અલ રુમાયન, ચેરમેન, સાઉદી અરામકો
3 મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ થાની, પીએમ, કતાર
4 કાર્લ બિલ્ડ, સ્વીડનના ભૂતપૂર્વ વડા પ્રધાન
5 જોન ચેમ્બર્સ, સીઈઓ, JC2 વેન્ચર્સ
6 બોબ ડબલી, ભૂતપૂર્વ CEO, bp
7 ક્રિસ્ટોફર એલિયાસ, પ્રમુખ, વૈશ્વિક વિકાસ, BMGF
8 જોન એલ્કન, એક્ઝિક્યુટિવ ચેરમેન, એક્સોર
9 એરી ઇમેન્યુઅલ, સીઇઓ, એન્ડેવર
10 લેરી ફિંક, ચેરમેન અને સીઇઓ, બ્લેકરોક
11 બ્રુસ ફ્લેટ, સીઈઓ, બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ
12 બિલ ગેટ્સ, કો-ચેર, બોર્ડ મેમ્બર, BMGF
13 સ્ટીફન હાર્પર, કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન
14 રિચાર્ડ હિલ્ટન, ચેરમેન, હિલ્ટન એન્ડ હાઈલેન્ડ
15 અજીત જૈન, વાઇસ ચેરમેન, બર્કશાયર હેથવે
16 આર્ચી કેસવિક, બોર્ડ મેમ્બર, મેન્ડરિન ઓરિએન્ટલ
17 ડૉ રિચાર્ડ ક્લાઉસનર, વૈજ્ઞાનિક
18 ઇવાન્કા ટ્રમ્પ, POTUSના ભૂતપૂર્વ સલાહકાર
19 જોશુઆ કુશનર, સ્થાપક, થ્રાઇવ કેપિટલ
20 બર્નાર્ડ લૂની, ભૂતપૂર્વ CEO, bp
21 યુરી મિલ્નર, ઉદ્યોગસાહસિક, વૈજ્ઞાનિક
22 અજીત મોહન, પ્રમુખ - એશિયા પેસિફિક, સ્નેપ ઇન્ક
23 જેમ્સ મર્ડોક, સ્થાપક અને સીઇઓ, લુપા સિસ્ટમ્સ
24 શાંતનુ નારાયણ, સીઈઓ, એડોબ
25 અમીન એચ નાસેર, પ્રેસિડેન્ટ અને સીઈઓ, અરામકો
26 વિવી નેવો, સ્થાપક, એનવી ઇન્વેસ્ટમેન્ટ
27 નીતિન નોહરિયા, ભૂતપૂર્વ ડીન, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ
28 જાવિઅર ઓલિવાન, સીઓઓ, મેટા
29 HH ભૂટાનના રાજા અને રાણી
30 પૂર્ણા સગુર્તિ, વાઇસ ચેરમેન, બેંક ઓફ અમેરિકા
31 રાષ્ટ્રપતિ જોર્જ ક્વિરોગા, બોલિવિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
32 મિશેલ રિટર, સ્થાપક અને સીઇઓ, સ્ટીલ પરલોટ
33 કેવિન રુડ, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન
34 એરિક શ્મિટ, સ્થાપક, Schmidt Futures
35 ક્લાઉસ શ્વાબ, ચેરપર્સન, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ
36 રામ શ્રીરામ, સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, શેરપાલો
37 જુર સોલા, CEO, સનમિના કોર્પ
38 માર્ક ટકર, ગ્રુપ ચેરમેન, HSBC હોલ્ડિંગ્સ Plc
39 માર્ક ઝકરબર્ગ, સીઈઓ, મેટા
40 ફરીદ ઝકરિયા, પત્રકાર
41 ખાલદૂન અલ મુબારક, CEO અને MD, મુબાદલા
42 સુંદર પિચાઈ, સીઈઓ, આલ્ફાબેટ
43 રોથચાઇલ્ડના લિન ફોરેસ્ટર, સીઇઓ, ઇ.એલ. રોથચાઈલ્ડ
44 માર્કસ વોલેનબર્ગ, ભૂતપૂર્વ પ્રમુખ અને CEO, InvestorAB
45 બોબ ઈગર, સીઈઓ, ધ વોલ્ટ ડિઝની
46 ટેડ પિક, સીઇઓ, મોર્ગન સ્ટેનલી
47 બિલ ફોર્ડ, ચેરમેન અને સીઇઓ, જનરલ એટલાન્ટિક
48 માર્ક કાર્ને, ચેરમેન, બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટ
49 સ્ટીફન શ્વાર્ઝમેન, સ્થાપક, બ્લેકસ્ટોન ગ્રુપ
50 બ્રાયન થોમસ મોયનિહાન, ચેરમેન, બેંક ઓફ અમેરિકા
51 કાર્લોસ સ્લિમ, રોકાણકાર
52 જય લી, એક્ઝિક્યુટિવ ચેરમેન, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ
53 રેમન્ડ ડાલિયો, સ્થાપક, બ્રિજવોટર એસોસિએટ્સ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાંKutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડJamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Embed widget