શોધખોળ કરો

Covaxin: ભારતની કોવેક્સીનને હવે આ દેશે મંજુરી આપી, પ્રવાસ કરતા લોકોને મળી મોટી રાહત

છેલ્લા લાંબા સમયથી આ મંજુરીની રાહ જોવાઈ રહી હતી.

Germany Approves Covaxin: ભારતમાં તૈયાર થયેલી ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીનને હવે જર્મનીએ મંજુરી આપી દીધી છે. છેલ્લા લાંબા સમયથી આ મંજુરીની રાહ જોવાઈ રહી હતી. ત્યારબાદ હવે એ તમામ લોકોને રાહત મળી છે જેઓ જર્મનીના પ્રવાસ પર જતા હોય છે. પ્રવાસ કરતા એ તમામ ભારતીયોને હવે 1 જૂનથી વેક્સીનેશન સર્ટિફિકેટ આપવાની જરુર નહી પડે. કોવેક્સીનને આ મંજુરી ટ્રાવેલિંગ માટે અપાઈ છે.

લોકોને મોટી રાહતઃ
ઉલ્લેખનીય છે કે, જે પણ વેક્સીનને કોઈ દેશ મંજુરી નથી આપતો ત્યારે એ વેક્સીન લેનારા પ્રવાસીઓએ ઘણા નિયમોનું પાલન કરવાનું હોય છે. જેમાં કોવિડ વેક્સીનેશન સર્ટિફિકેટ, કોરોના ટેસ્ટ, ક્વોરંટાઈન જેવા નિયમો પાળવા પડતા હોય છે. જેનાથી લોકોને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. કોવેક્સીન લેનારા લોકોને જર્મનીમાં આવા જ નિયમોનું પાલન કરવું પડતું હતું. પરંતુ હવે મંજુરી મળ્યા બાદ આ એક મોટી રાહત છે.

અમેરિકામાં ક્લિનિકલ ટ્રાયલ પરનો પ્રતિબંધ હટાવાયોઃ
અગાઉ, અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ ભારત બાયોટેકની કોવિડ-19 રસી 'કોવેક્સીન'ના ત્રણ ક્લિનિકલ ટ્રાયલના બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. યુએસ અને કેનેડામાં આ રસી માટે ભારત બાયોટેકના ભાગીદાર ઓકુજેન ઇન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે ખૂબ જ ખુશ છીએ કે અમે કોવેક્સીન માટે અમારા ક્લિનિકલ ટ્રાયલ સાથે આગળ વધી શકીએ છીએ. અમારું માનવું છે કે એક વધારાની, અલગ પ્રકારની રસી ઉપલબ્ધ કરવાની જરૂરિયાત પ્રાથમિકતા બનેલી છે.

એપ્રિલમાં ટ્રાયલ અટકાવવાનો FDAનો નિર્ણય યુએસ કંપનીના ટ્રાયલમાં સામેલ લોકોને રસીના ડોઝના સપ્લાયમાં અસ્થાયી રૂપે સ્વૈચ્છિક રીતે રોક લગાવવાના નિર્ણય પર આધારિત હતો. ભારતમાં રસીના ઉત્પાદન એકમો પર વિશ્વ આરોગ્ય સંસ્થાની ટિપ્પણીઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget