શોધખોળ કરો

GST બિલને લોકસભામાં લીલી ઝંડી, PMએ કીધું કન્ઝ્યૂમરને બનાવશે કિંગ

નવી દિલ્હી: જીએસટી બિલને સોમવારે ફરી લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. સોમવારે લોકસભાએ આ બિલને પસાર કરી દીધું હતું. બિલના સમર્થનમાં 443 વોટ પડ્યા હતા. જોકે, એઆઇએડીએમકેના સભ્ય વોટિંગ પહેલાં ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. નરેન્દ્ર મોદીએ લોકસભામાં બિલ અંગે જણાવ્યું કે,‘આ બિલ પાસ કરવું એ લોકોને ટેક્સ ટેરરિઝમમાંથી મુક્તિ અપાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય છે.’ સાથે જ પીએમ મોદીએ કહ્યું હતું કે આ બિલના પસાર થવાથી કન્ઝ્યૂમર કિંગ બનશે. પીએમએ આ GSTને 'ગ્રેટ સ્ટેપ બાય ટીમ ઈંડિયા ગણાવ્યું હતુ.' ગરીબોના વપરાશવાળી બધી વસ્તુઓ જીએસટી હેઠળ રાખવામાં આવી નથી. સરકારે ફુગાવાનો દર 4 ટકાએ સ્થિર કરવાનું આરબીઆઇને કહ્યું છે. જીએસટી બિલને આમ તો ગયા વર્ષે જ લોકસભાએ પસાર કરી દીધું હતું પરંતુ ગયા સપ્તાહે રાજ્યસભામાં થયેલા સુધારા મંજૂર કરાવવા માટે બિલને ફરી લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. બંધારણમાં 122મા સુધારા સાથે સંબંધિત આ બિલ સંસદના બંને ગૃહમાંથી પસાર થઇ ગયું છે. બિલને હવે રાજ્ય વિધાનસભાઓમાં મોકલવામાં આવશે. 50 ટકાથી વધુ રાજ્યોની મંજૂરી મળ્યા પછી બિલને રાષ્ટ્રપતિ મંજૂરી આપશે. ત્યાર પછી જીએસટી પરિષદની રચના થશે. પરિષદની ભલામણોને આધારે કેન્દ્ર સરકાર બે અને રાજ્ય સરકાર પોતાને ત્યાં માટે એક-એક કાયદા બનાવશે.

ટોપ સ્ટોરી

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

Embed widget