શોધખોળ કરો

હરિયાણા ચૂંટણી:BJPએ રેસલર બબીતા ફોગાટ અને યોગેશ્વર દત્તને આપી ટિકિટ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી

નોંધનીય છે કે રેસલર બબીતા ફોગાટ અને યોગેશ્વર દત્ત તાજેતરમાં જ ભાજપમાં સામેલ થયા હતા.

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 78 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપએ મહિલા રેસલર બબીતા ફોગાટ અને રેસલર યોગેશ્વર દત્તને પણ ટિકિ આપી છે. નોંધનીય છે કે રેસલર બબીતા ફોગાટ અને યોગેશ્વર દત્ત તાજેતરમાં જ ભાજપમાં સામેલ થયા હતા. ભાજપે બબીતા ફોગાટને દાદરીથી તો યોગેશ્વર દત્તને સોનીપતના બરૌદા પરથી ટિકિટ આપી છે. નોઁધનીય છે કે ભાજપની આ લિસ્ટમાં 78 ઉમેદવારોના નામ છે. યાદીમાં વર્તમાન 38 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સાત ધારાસભ્યોની ટિકિટ કાપી દેવામાં આવી છે. નોંધનીય છે કે હરિયાણા વિધાનસભામાં કુલ 90 બેઠકો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ઓલિમ્પિક મેડાલિસ્ટ યોગેશ્વર દત્ત ભાજપમાં સામેલ થયા હતા. હરિયાણા ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાની હાજરીમાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા. ફરીદાબાદથી મંત્રી વિપુલ ગોયલે આ વખતે ટિકિટ આપવામાં આવી નથી. તે સિવાય પટૌદી વિધાનસભા પરથી રાવ ઇન્દ્રજીતના ખાસ ધારાસભ્ય બિમલા ચૌધરીની પણ ટિકિટ કાપીને પ્રદેશ પ્રવક્તા સત્યપ્રકાશ જરાવતને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ 38 વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપે 9 મહિલાઓ અને બે મુસ્લિમ ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ

ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો

'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન

Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર

ABP Premium

વિડિઓઝ

Banaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોતMorbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડBhavnagar News: ખાતર કે પથ્થર? ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશGir Somnath News: વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દી ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
Health Tips: રાત્રે એંઠા વાસણો રાખવા બની શકે છે ખતરનાક, જાણો તેનાથી સ્વાસ્થ્ય પર કેવી પડે છે નકારાત્મક અસર
INDIA Bloc: શું ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર થશે કોંગ્રેસ? આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે મોટો ખેલ

Mitchell Marsh: બરાબરનો ભરાયો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શ,અલીગઢમાં નોંધાઈ ફરિયાદ, કોર્ટે આપ્યો તપાસનો આદેશ

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત

Banaskantha: બાથરુમમાં ન્હાવા ગયેલી પુત્રી બહાર ન આવતા માતાએ બારીમાંથી નજર કરતા જ ઉડી ગયા હોંશ, માતાપિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો

Embed widget