શોધખોળ કરો
Advertisement
ભાજપની Tik Tok સ્ટાર સોનાલી ફોગાટનો ન ચાલ્યો જાદુ, કૉંગ્રેસના કુલદીપ બિશ્વોઈએ હરાવ્યા
ટિક ટૉક સ્ટાર સોનાલી ફોગાટને 29 હજાર જેટલા વોટથી હાર મળી છે. સોનાલીને કૉંગ્રેસના દિગ્ગજ નેતા કુલદીપ બિશ્નોઈએ હરાવ્યા છે.
આદમપુર: હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર આજે મતગણતરી ચાલી રહી છે. આ ચૂંટણીમાં ટિક ટૉક સ્ટાર સોનાલી ફોગાટ પણ ભાજપની ટિકિટ પર આદમપુર સીટ પરથી ચૂંટણી લડ્યાં હતાં પરંતુ તેમની આકરી હાર થઈ છે. સોનાલીને કૉંગ્રેસના દિગ્ગજ નેતા કુલદીપ બિશ્નોઈએ હરાવ્યા છે.
સોનાલી ફોગાટને 29 હજાર જેટલા વોટથી હાર મળી છે. જ્યારે કુલદીપ બિશ્નોઈને 56 હજાર વોટ મળ્યા છે. સોનાલી સિવાય ભાજપના ઉમેદવાર અને પહેલવાન યોગેશ્વર દત્તની પણ હાર થઈ છે. જ્યારે દાદરી બેઠક પરથી બબીતા ફોગાટ ઘણા પાછળ ચાલી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે સોનાલી ટિક ટૉક પર ખૂબ ફેમસ છે. આ પ્લેટફોર્મ પર તેમના એક લાખથી વધુ ફોલોઅર્સ છે. અગાઉ તે અભિનેત્રી હતા અને ટીવી સીરિયલમાં પણ કામ કરી ચુકી છે. સોનાલી હરિયાણા ભાજપ મહિલા મોર્ચાના ઉપાધ્યક્ષ પણ છે.
હરિયાણામાં કોંગ્રેસ એલર્ટ, વિજેતા ઉમેદવારોને બોલાવાશે દિલ્હી
હરિયાણામાં ભાજપને ઝટકો, JJPએ કહ્યું- કિંગમેકર નહીં, કિંગ બનીશું
હરિયાણાના કિંગનો થશે ફેંસલો, ભાજપ-કોંગ્રેસમાં કાંટાની ટક્કર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement