શોધખોળ કરો

AAPએ ચોથા લિસ્ટમાં 21 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા, વિનેશ ફોગાટ વિરૂદ્ધ WWE ની રેસલરને ટિકીટ

Haryana AAP Candidates List: હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે. આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દીધી છે

Haryana AAP Candidates List: હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઇને કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે. આમ આદમી પાર્ટીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દીધી છે, આ યાદીમાં 21 ઉમેદવારોના નામ સામેલ છે. AAPએ આ આ વખતે ચૂંટણી માટે કુલ 61 ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. ખાસ વાત છે કે, AAPએ પોતાની નવી યાદીમાં મહિલા રેસલરને પણ ટિકિટ આપી છે.

ખરેખરમાં, આમ આદમી પાર્ટીએ WWE રેસલર કવિતા દલાલને જુલાનાથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ સામે મેદાનમાં ઉતાર્યા છે.

કૈથલ અને કરનાલથી આપ કેન્ડિડેટ 
આ સિવાય આમ આદમી પાર્ટીએ અંબાલા કેન્ટથી રાજ કૌર ગિલ, યમુના નગરથી લલિત ત્યાગી, લાડવાથી જોગા સિંહ, કૈથલથી સતબીર ગોયત, કરનાલથી સુનિલ બિંદલ, પાણીપત ગ્રામીણથી સુખબીર મલિક, ગણૌરથી સરોજ બાલા રાઠી, દેવેન્દ્રને મેદાનમાં ઉતાર્યા છે. સોનીપતથી ગૌતમ, ગોહાનાથી શિવકુમાર રંગીલા અને બરોડાથી સંદીપ મલિકને ટિકિટ આપવામાં આવી છે.

વળી, જુલાનાથી કવિતા દલાલ, સફીડોનથી નિશા દેશવા, તોહાનાથી સુખવિંદર સિંહ ગિલ, કાલાંવલીથી જસદેવ નિક્કા, સિરસાથી શામ મહેતા, નરેન્દ્ર ઉકલાના, નરોંદથી રાજીવ પાલી, હાંસીથી રાજેન્દ્ર સોરઠી, હિસારથી સંજય સત્રોડિયા, બદલી હેપ્પી ને લોહચાબ અને ગુડગાંવ સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે.

90 વિધાનસભા બેઠકોમાંથી 61 પર AAP ના નામ ફાઇનલ 
આમ આદમી પાર્ટીએ મંગળવારે (10 સપ્ટેમ્બર) હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે ત્રીજી યાદી જાહેર કરી હતી, જેમાં 11 ઉમેદવારોના નામ હતા. અગાઉ બીજી યાદીમાં 9 અને પ્રથમ યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. આ સાથે હરિયાણાની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 61 પર ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ પણ વાંચો

હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે

Indus Waters Treaty: હવે બહુ થયું! ભારતે લીધો મોટો નિર્ણય, જાણો કયા મામલે પાકિસ્તાનને ફટકરી નોટિસ

Anil Ambani Stocks: અનિલ અંબાણીની આ કંપનીઓ દેવા મુક્ત થતા જ શેર બન્યા રોકેટ, રોકાણકારો થઈ ગયા માલામાલ

IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ

ABP Premium

વિડિઓઝ

Sabarkantha Accident|  ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, માતા-પુત્રનું મોતJammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગPager Blast Lebanon | પેજર બ્લાસ્ટથી હચમચ્યું લેબનાન, 11ના મોત; ચાર હજારથી વધુ ઘાયલ | Abp AsmitaAmbaji Grand fair | ‘બોલ માડી અંબે..’ના નાદથી ગુંજ્યું અંબાજી ધામ, જુઓ એબીપીનું સ્પેશિયલ રિપોર્ટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
Indus Waters Treaty: હવે બહુ થયું! ભારતે લીધો મોટો નિર્ણય, જાણો કયા મામલે પાકિસ્તાનને ફટકરી નોટિસ
Indus Waters Treaty: હવે બહુ થયું! ભારતે લીધો મોટો નિર્ણય, જાણો કયા મામલે પાકિસ્તાનને ફટકરી નોટિસ
Anil Ambani Stocks: અનિલ અંબાણીની આ કંપનીઓ દેવા મુક્ત થતા જ શેર બન્યા રોકેટ, રોકાણકારો થઈ ગયા માલામાલ
Anil Ambani Stocks: અનિલ અંબાણીની આ કંપનીઓ દેવા મુક્ત થતા જ શેર બન્યા રોકેટ, રોકાણકારો થઈ ગયા માલામાલ
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
દિલ્લીના કરોલબાગમાં  બે માળની બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયા, 12નું કરાયું રેસ્ક્યુ

Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે

'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ

Tongue Color: તમારી જીભનો કલર બતાવી દે છે કે તમને કયો રોગ છે,અરીસામાં જોઈને તમે પણ જાણી શકો છો

Embed widget