શોધખોળ કરો

જનરલ કેટેગરી માટે UPSC પરીક્ષાની વય મર્યાદા ઘટાડવામાં આવી ? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવાનું શું છે સત્ય

પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું છે કે, એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે યુપીએસસી સિવિલ પરીક્ષા આપવાની મહત્તમ ઉંમર 32 વર્ષથી ઘટાડીને 26 વર્ષ થવા જઈ રહી છે.

નવી દિલ્હીઃ દેશની સૌથી પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસેઝ પરીક્ષાને લઈ સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે, યુપીએસસી પરીક્ષા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોની વય મર્યાદા 32 વર્ષથી ઘટાડીને 26 વર્ષ કરી દેવામાં આવી છે. વાયરલ ખબરની સાથે એક ન્યૂઝપેપરનું કટિંગ પણ છે.  વાયરલ ખબરને વાંચતા ખબર પડે છે કે તેમાં વય મર્યાદા ઘટાડાવની માત્ર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવું નથી લખ્યું કે UPSCએ વય મર્યાદા ઘટાડી દીધી છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું છે કે, એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે યુપીએસસી સિવિલ પરીક્ષા આપવાની મહત્તમ ઉંમર 32 વર્ષથી ઘટાડીને 26 વર્ષ થવા જઈ રહી છે. પીઆઈબી ફેક્ટ ચેકે લખ્યું, આ દાવો નકલી છે. યુપીએસસી દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ પણ સમાચાર સાચા છે કે ખોટા એ જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. અમેરિકામાં ભારતીય મૂળની કિશોરીએ કોવિડ-19ના સંભિવત ઉપચારની શોધ માટે જીત્યું 25 હજાર ડોલરનું ઈનામ, જાણો વિગતે કોરોનાવાયરસઃ અમદાવાદ માટે શું છે રાહતના સમાચાર, કયા ઝોનમાં કેટલા છે એક્ટિવ કેસ, જાણો વિગત UPના આ ધારાસભ્યે લોકપ્રિય ગાયિકાને હોટલમાં બોલાવી બાંધ્યા શારીરિક સંબંધ, વીડિયો કોલ પર ગાયિકાને નગ્ન થવાનું કહેતા ને..

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget