શોધખોળ કરો
Advertisement
કોરોનાવાયરસઃ અમદાવાદ માટે શું છે રાહતના સમાચાર, કયા ઝોનમાં કેટલા છે એક્ટિવ કેસ, જાણો વિગત
અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩૭૪૩૬ અને મોતનો આંકડો ૧૮૨૫ પર પહોંચ્યો છે.
અમદાવાદ સહિત રાજ્યમાં ઓક્ટોબરની શરૂઆતથી કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દરમિયાન આજે અમદાવાદના પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોન માટે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો ૨૯૬૯ પર પહોંચ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં બે, SVP હોસ્પિટલમાં એક અને ખાનગી હોસ્પિટલમાં એક મળી કુલ ચાર દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩૭૪૩૬ અને મોતનો આંકડો ૧૮૨૫ પર પહોંચ્યો છે.
અમદાવાદના મધ્ય ઝોનમાં 299, પશ્ચિમ ઝોનમાં 491, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 517, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 493, ઉત્તર ઝોનમાં 352, પૂર્વ ઝોનમાં 345 અને દક્ષિણ ઝોનાં 472 એક્ટિવ કેસ છે.
UPના બાહુબલી ધારાસભ્ય વિજય મિશ્રાની વધશે મુશ્કેલી, સિંગરને મોકલેલા અશ્લીલ વીડિયો ચેટ બનશે પૂરાવા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement