શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

હાથરસ કેસઃ સુપ્રીમ કોર્ટનો નિર્ણય, હાઈકોર્ટ કરશે તપાસનું મોનીટરીંગ, કેસ દિલ્હી ટ્રાન્સફર કરવા પર હાલમાં વિચાર નહીં

કેસ દિલ્હી ટ્રાન્સભફર કરવા પર નિર્ણય તપાસ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.

નવી દિલ્હીઃ યૂપીના હાથરસ કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સીબીઆઈ પોતાની તપાસનો સ્ટેટસ રિપોર્ટ અલાહબાદ હાઈકોર્ટને આપશે. આ મામલે તપાસનું મોનીટરીંગ હાઈકોર્ટ કરશે. જ્યારે કેસ દિલ્હી ટ્રાન્સભફર કરવા પર નિર્ણય તપાસ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. તેના પર હાલમાં વિચાર નથી. SCએ માગી હતી પરિવારની સુરક્ષાની જાણકારી આ પહેલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે યૂપી સરકાર પાસે પીડિત પરિવારને આપવામાં આવેલ સુરક્ષાની જાણકારી માગી હતી. તેનો જવાબ આપતા યૂપી સરકારે કહ્યું હતું કે, ગામની બહાર, ગામની અંદર અને પીડિત પરિવારના ઘરની બહાર, પોલીસ અને રાજ્ય સુરક્ષા દળના જવાન મોટી સંખ્યામાં હાજર છે. પરિવારના તમામ સભ્યોને વ્યક્તિગત સુરક્ષાકર્મી ફાળવવામાં આવ્યા છે. ઘરની બહાર 8 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના હાલના અથવા રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવાની પણ માગ ઉઠી. જવાબમાં યૂપી સરકારે કહ્યું કે, તેમની ભલામણ પર CBIએ તપાસ સંભાળી રહી છે. કોર્ટ જો કોઈ એસઆઈટીની રચના કરવા માગે છે તો તેના પર પણ રાજ્ય સરકારને કોઈ વાંધો નથી.
પીડિત પરિવારની માગ- દિલ્હી ટ્રાન્સફર થાય કેસ પીડિત પરિવારના વકીલ સીમા કુશવાહાએ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવા અને સીબીઆઈ તપાસનું સુપ્રીમ કોર્ટ દ્વારા મોનીટરીંગની માગ કરી હતી. યૂપી સરકાર માટે હાજર સોલીસીટર જનરલ તુષાર મેહતાએ પણ સુપ્રીમ કોર્ટમાં આગ્રહ કર્યો હતો કે કેસની તપાસનું મોનીટરીંગ કરે. તેને એક નિશ્ચિત સમયમર્યાદામાં પુરી કરવાનો આદેશ આપે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય

પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : ભાજપ નેતા પુત્રની હત્યા કેસમાં  PI, PSI સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડValsad Rape With Murder Case : વલસાડમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતાAlpesh Thakor : અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીના વખાણ કરતા જુઓ શું કહ્યું?Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર

Embed widget