ભારતમાં વિરોધ પક્ષના નેતાનું શું છે મહત્વ, રાહુલ ગાંધી આ પદ માટે કેટલા છે લાયક?

રાહુલ ગાંધી
Source : PTI
Rahul Gandhi: તેમની 20 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલીવાર રાહુલ ગાંધીએ સંસદમાં વિપક્ષના નેતા તરીકે કોઈ ગંભીર જવાબદારી લીધી છે. આ પદ સંભાળનાર તેઓ ગાંધી પરિવારના ત્રીજા સભ્ય છે.
Leader Of Opposition: ભારતની 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂને શરૂ થયું હતું. વાસ્તવમાં, સંસદમાં શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે બોલાચાલી અને હોબાળો સામાન્ય છે. પરંતુ નવી ચૂંટાયેલી 18મી લોકસભાના પ્રથમ

