શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર પ્રતિબંધ 31 ઓગષ્ટ સુધી લંબાવાયો
અનલોક-3માં ઈન્ટરનેશનલ ફ્લાઈટો સંદર્ભે સરકારે આદેશ જાહેર કર્યો છે. જે અંતર્ગત સરકારે આગામી 31-ઓગસ્ટ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ્દ કરી દીધી છે.
નવી દિલ્હી: આજથી દેશભરમાં અનલોક પ્રક્રિયાનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. અનલોક-3માં ઈન્ટરનેશનલ ફ્લાઈટો સંદર્ભે સરકારે આદેશ જાહેર કર્યો છે. જે અંતર્ગત સરકારે આગામી 31-ઓગસ્ટ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ્દ કરી દીધી છે. જો કે અમેરિકા, જર્મની અને ફ્રાન્સ સાથે કરવામાં આવેલા ભારત સરકારના કરાર અંતર્ગત આ દેશો માટેની મુસાફરી યથાવત રહેશે.
DGCA દ્વારા શુક્રવારે આ સંદર્ભે એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારને નિર્ણય કર્યો છે કે, આગામી 31 ઓગસ્ટ, 2021ના રાત્રે 11:59 કલાક સુધી ભારતથી જતી અને આવતી ઈન્ટનનેશનલ પેસેન્જર ફ્લાઈટોને રદ્દ કરવામાં આવી છે.
જો કે આ પ્રતિબંધ ઈન્ટરનેશનલ કાર્ગો ફ્લાઈટ્સ અને DGCA દ્વારા મંજૂર કરવામાં આવેલા વિમાનો પર લાગૂ નહીં થાય. આ સિવાય કેંદ્ર સરકારના વંદે ભારત મિશન મુજબ ચાલતી ફ્લાઈટ અને ડીજીસીએ પાસેથી મંજૂરી લેનાર ખાસ ફ્લાઈટ ચાલુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement