શોધખોળ કરો

Indian Railway: ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વેઇટિંગ ટિકિટ 60 દિવસ પહેલા બુક કરાવી શકાશે

Indian Railway New Rules:  ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 120 દિવસની જગ્યાએ તમે 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશો.

Indian Railway New Rules:  ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 120 દિવસની જગ્યાએ તમે 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકશો. રેલ્વે મંત્રાલય દ્વારા ગુરુવારે (17 ઓક્ટોબર 2024) જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, હવે એડવાન્સ રિઝર્વેશનની સમયમર્યાદા ઘટાડી દેવામાં આવી છે. તેનાથી લોકોને એડવાન્સમાં ટિકિટ બુક કરાવવા માટે ઓછો સમય મળશે.

રેલવેએ આ નોટિફિકેશનમાં કહ્યું છે કે 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની વર્તમાન સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ (યાત્રાની તારીખ સિવાય) કરવામાં આવશે. જો કે, 31 ઓક્ટોબર, 2024 સુધી 120 દિવસની ARP હેઠળ કરાયેલી તમામ બુકિંગ અકબંધ રહેશે. નવો નિયમ નવેમ્બરથી કરાયેલા બુકિંગ પર લાગુ થશે.

તાજ જેવી ટ્રેનોને નિયમો લાગુ પડતા નથી

રેલ્વેએ એમ પણ કહ્યું છે કે તાજની જેમ દિવસના અમુક કલાકો પર દોડતી એક્સપ્રેસ ટ્રેનોના કિસ્સામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરેમાં એડવાન્સ રિઝર્વેશન માટેની સમય મર્યાદા ઓછી છે. આ સિવાય વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

 સમસ્યા આવી શકે છે

અત્યાર સુધી લોકોને 120 દિવસ પહેલા ટિકિટ બુક કરવાની તક મળતી હતી. જેના કારણે સમયસર ટીકીટ બુક થઇ શકી હતી અને વોટીંગ ટીકીટ કન્ફર્મ થવા માટે પુરતો સમય મળતો હતો પરંતુ 60 દિવસની સમય મર્યાદાને કારણે અચાનક બુકીંગ માટે ધસારો જોવા મળશે. વેઇટિંગ ટિકિટ માટે કન્ફર્મ થવાની શક્યતાઓ પણ ઓછી હશે. પૂર્વાંચલ અને બિહારના રૂટ પર રિઝર્વરેશન ચાર મહિના અગાઉથી થઈ જાય છે.

રેલવે દલાલો સામે પણ સતત કાર્યવાહી કરી રહી છે

ટિકિટ બુકિંગને સરળ બનાવવા અને દરેકને ટિકિટ મળી રહે તે માટે રેલવે દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ટિકિટ બુક કરાવનારાઓ સામે રેલવે પણ સતત અભિયાન ચલાવે છે. રેલવેનું ધ્યાન સુવિધાઓને વધુ સરળ બનાવવા પર છે. નોંધનીય છે કે રેલ્વેને સમયે સમયે એવી ફરિયાદ મળતી રહે છે કે દલાલો દ્વારા ટિકિટોની કાળા બજારી કરવામાં આવે છે જેના કારણે સામાન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ પણ વાંચો...

જસ્ટિસ સંજીવ ખન્ના કોણ, જે બનશે દેશના નવી ચીફ જસ્ટિસ, CJI ચંદ્રચૂડે મોદી સરકારને મોકલ્યુ નામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, EDએ એક્ટ્રેસની કરી પૂછપરછ, જાણો કયા કેસમાં આવ્યું તેનું નામ
તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, EDએ એક્ટ્રેસની કરી પૂછપરછ, જાણો કયા કેસમાં આવ્યું તેનું નામ
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...
બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...
ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold Price | દિવાળી પહેલા સોનું ઓલટાઈમ હાઈ,  જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયોIND vs NZ | બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં ભારત 46 રનમાં ઓલઆઉટAmbalal Patel | બંગાળના ઉપસાગરમાંથી સિસ્ટમ આવી રહી છે...17થી 23 ઓક્ટોબરે..| મોટી આગાહીSurat | Narayan Sai | દુષ્કર્મી નારાયણ સાંઈને દાંતના દુખાવાને લઈને લવાયો સુરત સિવિલ હોસ્પિટલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, EDએ એક્ટ્રેસની કરી પૂછપરછ, જાણો કયા કેસમાં આવ્યું તેનું નામ
તમન્ના ભાટિયાની મુશ્કેલીઓ વધી, EDએ એક્ટ્રેસની કરી પૂછપરછ, જાણો કયા કેસમાં આવ્યું તેનું નામ
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
ફરી ટ્રેન દુર્ઘટના, અગરતલા લોકમાન્ય તિલક ટર્મિનસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા, હેલ્પલાઈન નંબર જાહેર
બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...
બહરાઈચ એન્કાઉન્ટર પર ઈમરાન મસૂદે કહ્યું – એમનો પણ ઇલાજ કરો જેઓ...
ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
ધનતેરસ-દિવાળી પહેલા જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
કેન્સર માત્ર કોશિકાઓના ગ્રોથથી જ નહીં પરંતુ વાયરસના કારણે પણ થાય છે, વિશ્વાસ ન હોય તો વાંચો આ સમાચાર
કેન્સર માત્ર કોશિકાઓના ગ્રોથથી જ નહીં પરંતુ વાયરસના કારણે પણ થાય છે, વિશ્વાસ ન હોય તો વાંચો આ સમાચાર
Maharashtra Jharkhand Poll: કોંગ્રેસ બાજી પલટવા માટે તૈયાર, 14 નિરીક્ષકોને સોંપી મોટી જવાબદારી
Maharashtra Jharkhand Poll: કોંગ્રેસ બાજી પલટવા માટે તૈયાર, 14 નિરીક્ષકોને સોંપી મોટી જવાબદારી
એન્કાઉન્ટરને લઈને પોલીસ માટે શું છે પ્રોટોકોલ? જાણો પહેલી ગોળી ક્યાં મારવી જોઈએ
એન્કાઉન્ટરને લઈને પોલીસ માટે શું છે પ્રોટોકોલ? જાણો પહેલી ગોળી ક્યાં મારવી જોઈએ
Haryana Election: શું હરિયાણાની 20 બેઠકો પર ફરી થશે ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી અંગે શું આપ્યો ચૂકાદો
Haryana Election: શું હરિયાણાની 20 બેઠકો પર ફરી થશે ચૂંટણી? જાણો સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી અંગે શું આપ્યો ચૂકાદો
Embed widget