શોધખોળ કરો

IRCTC સિવાય આ રીતે પણ બુક કરી શકો છો ટ્રેનની ટિકિટ, જાણો તમારા કામની વાત

IRCTC: IRCTC સિવાય તમે અન્ય અનેક રીતથી ટ્રેનની ટિકિટ બુક કરી શકો છો.

Train Ticket Booking Options: ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. આમાંના મોટાભાગના લોકો ટ્રેનના રિઝર્વ કોચમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. કારણ કે રિઝર્વ કોચમાં મુસાફરી કરવી વધુ સરળ છે. અને મુસાફરોને પણ તેમાં ઘણી સુવિધાઓ મળે છે. તમે ટ્રેનની ટિકિટ બે રીતે બુક કરી શકો છોઃ ઓનલાઈન અથવા ઓફલાઈન. તમારી પાસે ઓનલાઈન ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. તો ઓફલાઈન માટે તમારે રેલવે કાઉન્ટર પર જવું પડશે.

ઓનલાઈન વિશે વાત કરીએ તો આ માટે તમે IRCTCની Rail Connect એપ અને IRCTCની સત્તાવાર વેબસાઈટ www.irctc.co.in પર જઈને તમારી ટિકિટ બુક કરાવી શકો છો. જો કે આ માટે તમારે IRCTC પર એકાઉન્ટ બનાવવું પડશે. જો આપણે IRCTC સાઈટ અને એપ વિશે વાત કરીએ તો હાલમાં બંને ડાઉન છે. IRCTC સિવાય તમે અન્ય અનેક રીતથી ટ્રેનની ટિકિટ બુક કરી શકો છો.

તમે આ એપ્સ દ્વારા ટિકિટ પણ બુક કરી શકો છો

ConfirmTkt

રેલવે તત્કાલ ટિકિટ બુક કરાવવામાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમારે ક્યાંક અરજન્ટ જવું હોય તો. અને IRCTC સાઇટ પરથી બુકિંગ શક્ય નથી. તેથી તમે ConfirmTkt એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. તમે આ એપ દ્વારા કન્ફર્મ ટિકિટ સરળતાથી બુક કરી શકો છો. જો તમારી ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં છે તો તમે આ એપ દ્વારા તેની સંભાવના પણ ચકાસી શકો છો. તમે આ એપ દ્વારા તત્કાલ ટિકિટ પણ સરળતાથી બુક કરી શકો છો.

પેટીએમ

સામાન્ય રીતે લોકો પેમેન્ટ કરવા માટે Paytm એપનો ઉપયોગ કરે છે. પરંતુ તમે Paytm દ્વારા ટ્રેન ટિકિટ બુક કરી શકો છો. Paytm એપ દ્વારા તમને ઘણી ઑફર્સ મળે છે. તમે Paytm પર કન્ફર્મેશનની સંભાવના પણ જોઈ શકો છો. તમને અહીં પેમેન્ટ માટે ઘણા વિકલ્પો પણ મળે છે.

ixigo

તમે Ixigo દ્વારા પણ સરળતાથી ટિકિટ બુક કરી શકો છો. આમાં તમે બધી ટ્રેનો વિશેની માહિતી અને ટિકિટ કન્ફર્મેશનની માહિતી જોઈ શકો છો. તો આ સિવાય તમે ટ્રેન બુક કરી શકો છો અને ટ્રેન ટ્રેક પણ કરી શકો છો.

MakeMyTrip

આ ભારતની પ્રખ્યાત ટ્રાવેલ બુકિંગ એપ છે. આનો ઉપયોગ કરીને તમે ખૂબ જ સરળતાથી ટ્રેનની ટિકિટ બુક કરી શકો છો. આમાં તમને ઘણા વિકલ્પો મળે છે. અહીં તમને ટ્રિપ ગેરન્ટીનું ફીચર પણ મળે છે. આમાં જો તમને કન્ફર્મ ટિકિટ નથી મળતી તો કંપની તમને ટિકિટના પૈસાની સાથે સાથે એક કૂપન આપે છે.

શું છે રેલવેની વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના, જાણો કોને મળે છે તેનો ફાયદો?

ટોપ સ્ટોરી

સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
RAC સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં રેલવે, હવે એક બર્થ પર બે મુસાફરો નહીં બેસે!
RAC સિસ્ટમ બંધ કરવાની તૈયારીમાં રેલવે, હવે એક બર્થ પર બે મુસાફરો નહીં બેસે!
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય
Ayushman Bharat Yojana: આયુષ્યમાન કાર્ડધારકોને ઝટકો! ખાનગી હોસ્પિટલોમાં 112 બીમારીઓની સારવાર નહીં થાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
Assam Accident: આસામના કાઝીરંગામાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 23 લોકોના મોત
WhatsApp પર HD ફોટો મોકલ્યા પછી પણ ઘટી જાય છે ક્વોલિટી, આ છે યોગ્ય રીત
WhatsApp પર HD ફોટો મોકલ્યા પછી પણ ઘટી જાય છે ક્વોલિટી, આ છે યોગ્ય રીત
કંપનીમાં બદલાયો નોકરીનો ટ્રેડ, 100માંથી 17 કર્મચારી અસ્થાયી, મહિલાઓનો હિસ્સો ઘટ્યો
કંપનીમાં બદલાયો નોકરીનો ટ્રેડ, 100માંથી 17 કર્મચારી અસ્થાયી, મહિલાઓનો હિસ્સો ઘટ્યો
પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી
પેટીએમના ગ્રાહકો માટે ખુશખબર! RBIએ ડિજિટલ વૉલેટ સેવા શરૂ કરવા આપી પ્રારંભિક મંજૂરી
Embed widget