શોધખોળ કરો

શ્રાવણ મહિનામાં રેલવે કરાવી રહ્યું છે 7 જ્યોતિર્લિંગના દર્શન, બુક કરાવો IRCTCનું ટૂર પેકેજ

શ્રાવણ મહિનામાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગતા હોવ તો IRCTCનું શ્રાવણ સ્પેશિયલ ટૂર પેકેજ તમારા માટે શ્રેષ્ઠ છે

IRCTC Tour Package:  આ વખતે પવિત્ર શ્રાવણ મહિનામાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગતા હોવ તો IRCTCનું શ્રાવણ સ્પેશિયલ ટૂર પેકેજ તમારા માટે શ્રેષ્ઠ છે. આ પેકેજમાં તમને એકસાથે 7 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મોકો મળશે.

તો ચાલો જાણીએ પેકેજની વિગતો

આ ટૂર પેકેજનું નામ સાત જ્યોતિર્લિંગ યાત્રા શ્રાવણ સ્પેશિયલ છે. આ પ્રવાસ 9 રાત અને 10 દિવસનો રહેશે. IRCTCના આ ટૂર પેકેજમાં તમને નાસ્તો, લંચ અને ડિનર આપવામાં આવશે. આ પેકેજમાં તમને મુસાફરી વીમો પણ મળશે.

કોના કરવા મળશે દર્શન?

મહાકાલેશ્વર

ઓમકારેશ્વર

ત્રિમકેશ્વર

ભીમેશ્વર

ગૃહણેશ્વર

પારિલ બાજીનાથ

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ

કેટલો ખર્ચ થશે

IRCTCના આ ટૂર પેકેજને બુક કરવા માટે તમારે 20,900 રૂપિયા ખર્ચવા પડશે. જો કે, પેકેજ મુજબ, કિંમત બદલાય છે. જો તમે સ્લીપર કોચ માટે પેકેજ બુક કરો છો, તો તમારે 20,900 રૂપિયા ખર્ચવા પડશે. જો તમે થર્ડ એસી ટિકિટ બુક કરો છો તો તેની કિંમત 34,500 રૂપિયા થશે. જ્યારે 2AC ટિકિટ બુક કરવા માટે તમારે 48,900 રૂપિયા ચૂકવવા પડશે.

કોઈપણ માહિતી માટે આ નંબર પર કોલ કરો

9321901849

9321901852

કોઈપણ માહિતી માટે આ નંબર પર WhatsApp કરો

9653661717

યાત્રા ક્યારે શરૂ થશે?

આ યાત્રા 3જી ઓગસ્ટથી શરૂ થશે.

બોર્ડિંગ:- રાજકોટ - સુરેન્દ્રનગર - વિરમગામ - સાબરમતી - નડિયાદ - આણંદ - છાયાપુરી (વડોદરા) - ગોધરા - દાહોદ - મેઘનગર - રતલામ.

ડી-બોર્ડિંગ:- વાપી - સુરત - વડોદરા - આણંદ - નડિયાદ - સાબરમતી - વિરમગામ - સુરેન્દ્રનગર - રાજકોટ.

અહીં ચેક કરો કેન્સિલેશન પોલિસી

જો તમે ટ્રિપની શરૂઆતના 15 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરો છો તો પેકેજ ભાડામાંથી 250 રૂપિયા કાપવામાં આવશે. જો ટિકિટ પેકેજની શરૂઆતના 8-14 દિવસ પહેલા રદ કરવામાં આવે છે, તો પેકેજની કિંમતમાંથી 25 ટકા કટ કરવામાં આવશે. જો પેકેજ શરૂ થવાના 4 થી 7 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો પેકેજના ભાડામાંથી 50 ટકા કાપવામાં આવશે. જો તમે પેકેજ શરૂ થવાના 4 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરો છો તો તમને પેકેજમાંથી એક રૂપિયો પરત આપવામાં આવશે નહીં.

બુકિંગ અને પૂછપરછ માટે અહીં સંપર્ક કરો.

અમદાવાદ પ્રાદેશિક કચેરી

502, 5મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર

વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગ, આશ્રમ રોડ, અમદાવાદ

વડોદરા

પ્લેટફોર્મ નંબર 1, વડોદરા રેલ્વે સ્ટેશન

રાજકોટ

પ્લેટફોર્મ નંબર 1, રાજકોટ રેલ્વે સ્ટેશન

સુરત

પ્લેટફોર્મ નંબર 1, સુરત રેલ્વે સ્ટેશન

આ ઈમેલ આઈડી પર સંપર્ક કરો: roadi@irctc.com

કોઈપણ મદદ માટે અહીં કૉલ કરો

9321901849, 9321901851, 9321901852,

7021090644,7021090612,7021090626,

7021090572,7021090837,7021090498

8287931627, 8287931728, 8287931718

ટેલિફોન: 079-29724433, 079-49190037

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?Coldplay concert in Ahmedabad : કોલ્ડપ્લે કોન્સર્ટ માટે જબરો ક્રેઝ, ટિકિટ માટે 6 લાખ વેઇટિંગGujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાનAhmedabad Murder Case : માંડલમાં વૃદ્ધાની હત્યા અને લૂંટ કેસમાં મોટો ખુલાસો, કોણ નીકળ્યો હત્યારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
દુનિયાભરમાં જેનો ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ
Embed widget