શોધખોળ કરો

ક્યા દેશના વડાપ્રધાને મોદીને પોતાના દેશની સૌથી લોકપ્રિય વ્યક્તિ ગણાવીને પોતાની પાર્ટીમાં જોડાવા આપ્યું નિમંત્રણ ?

આ દરમિયાન ઈઝરાયલના નવનિયુક્ત વડાપ્રધાન નફ્તાલી બેનેટ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી..

નવી દિલ્હીઃ ઈટાલી અને બ્રિટનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ PM મોદી આજે સવારે 8.15 વાગ્યે દિલ્હી પહોંચ્યા હતા. ભારતીય સમય અનુસાર પીએમ મોદીએ મંગળવારે રાત્રે 11 વાગ્યે ગ્લાસગોથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. ગ્લાસગોથી ભારત જતા પહેલા ભારતીય મૂળના લોકો પીએમ મોદીને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ડ્રમ સાથે પહોંચ્યા હતા, લોકોની વિનંતી પર પીએમ મોદીએ પણ ડ્રમ વગાડ્યું હતું.

ગ્લાસગોમાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું, માનવતાને બચાવવા માટે આપણે સૂર્ય સાથે ચાલવું પડશે. પીએમ મોદીએ વિશ્વ માટે જરૂરી એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડનું સૂત્ર આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લાઈમેટ સમિટમાં વિશ્વના અનેક નેતાઓ સાથે બે દિવસની તીવ્ર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતે માત્ર પેરિસની પ્રતિબદ્ધતાઓ પાર નથી કરી, પરંતુ હવે આગામી 50 વર્ષ માટે મહત્વાકાંક્ષી એજન્ડા પણ નક્કી કર્યો છે.

આ દરમિયાન ઈઝરાયલના નવનિયુક્ત વડાપ્રધાન નફ્તાલી બેનેટ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી.. વડાપ્રધાન મોદી સાથે વિવિધ પ્રસંગે તેમની કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે જે બંને નેતાઓની સારી મિત્રતા અને સંબંધો દર્શાવે છે. એક સમયે મુલાકાત દરમિયાન ઈઝરાયલી પીએમ નફ્તાલી બેનેટે વડાપ્રધાન મોદીને કહ્યું કે, તમે ઈઝરાયલમાં સૌથી વધારે લોકપ્રિય છો. તમે મારી પાર્ટી જોઈન કરી લો.

આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લાસગો ખાતે COP-26 સંમેલનથી અલગ ઈઝરાયલી વડાપ્રધાન નફ્તાલી બેનેટ સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરી હતી. આ દરમિયાન ઈઝરાયલી પીએમ બેનેટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતી વખતે તમે ઈઝરાયલમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ છો તેમ કહ્યું હતું. આ ઉપરાંત મજાકમાં જ તેમણે વડાપ્રધાન મોદીને પોતાની પાર્ટીમાં સામેલ થવાનું નિમંત્રણ પણ આપ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ

Embed widget