શોધખોળ કરો

જમ્મુ-ક્શમીર: બાંદીપુરાંમાં બે આતંકવાદી ઠાર, સેનાનો એક જવાન શહીદ

જમ્મુ-કશ્મીર: જમ્મુ-ક્શમીરના બાંદીપુરામાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે, જ્યારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં રાષ્ટ્રીય રાઈફલનો એક જવાન શહીદ થયો છે. જમ્મુ-કશ્મીરના બાંદીપુરામાં બે આતંકી માર્યા ગયા છે, જ્યારે જમ્મુ-કશ્મીરના સોપોરમાં હજુ આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી છે. સેના તે વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન કરી રહી છે. સેનાએ મેગેઝીન,260 રાઉંડ એમ્યૂશન અને આશરે 20 હજાર કેશ મળી આવ્યા છે. જ્યારે સોપોરમાં હાલ બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. સોપોરૈં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે, ત્યાં આતંકી ગેંગમાં સામેલ થયેલા એક સ્થાનિક યુવકે સુરક્ષાદળ સામે સરેંડર કરી દિધુ છે. જ્યારે બીજી તરફ કુલગામમાં એક આતંકી હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા છે, જ્યારે એક પોલીસ જવાન ગંભીર રીતે ધાયલ થયો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?

દેશના 20 રાજ્યોમાં હવામાનનો મિજાજ બગડશે: આગામી 48 કલાકમાં ક્યાંક ભારે વરસાદ-કરા તો ક્યાંક હીટવેવની આગાહી

‘આ દેશમાં ફક્ત બે જ ખલનાયક છે: મુસ્લિમો અને...’ - બ્રિજભૂષણ શરણ સિંહનું ચોંકાવનારું નિવેદન

Live In Relationship Law: શું પરિણીત પુરુષ બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે? જાણો શું કહે છે કાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાનાભાઈનું કોણ અને કિરીટભાઈ કોના ?
Ahmedabad Police : ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા, પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
Hun To Bolish : હું તો બોલીશ : અય્યાશ બાબાની નકલી નોટનો પર્દાફાશ
Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

US Iran War: શું હવે ઈરાનમાં થશે તખ્તાપલટ? રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન અને IRGC ચીફ વચ્ચે મતભેદથી બળવો થવાના સંકેત

Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ

YouTube પર જાહેરાત વિના વીડિયોનો માણો આનંદ, 2 મહિના ફ્રીમાં મળી રહી છે આ સેવા, જાણો કેવી રીતે લેશો આ ઓફરનો લાભ
YouTube પર જાહેરાત વિના વીડિયોનો માણો આનંદ, 2 મહિના ફ્રીમાં મળી રહી છે આ સેવા, જાણો કેવી રીતે લેશો આ ઓફરનો લાભ
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?
PNG Gas: ભીષણ યુદ્ધ વચ્ચે PNG ની સપ્લાયમાં કેમ નથી થઈ રહી અસર? જાણો ભારતમાં કેટલું થાય છે ઉત્પાદન?
Income Tax Bill: શું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઈન્કમ ટેક્સ ભરી શકાય? જાણો સંપૂર્ણ પ્રોસેસ

IPL 2026 નો ધમાકેદાર પ્રારંભ: RCB એ પહેલી જ મેચમાં SRH ને કચડી નાખ્યું, કોહલી અને પડિકલની તોફાની બેટિંગ

IPL 2026 ની પહેલી જ મેચમાં ફિલ સોલ્ટ બન્યો 'સુપરમેન': હવામાં ડાઈવ લગાવી પકડ્યા 2 અદ્ભુત કેચ!

Embed widget