શોધખોળ કરો

કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર

Budgam Bus Accident: ઘાયલોને ખાનસાહેબ અને બડગામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસ બીજા તબક્કાની ચૂંટણી માટે દક્ષિણ કાશ્મીરના પુલવામાથી બડગામ આવી રહી હતી, ત્યારે જ આ દુર્ઘટના થઈ.

Budgam Bus Accident: કાશ્મીરના બડગામમાં મોટી દુર્ઘટના થઈ છે. જિલ્લાના વોટરહોલ વિસ્તારમાં ચૂંટણી ફરજમાં રોકાયેલી એક બસ ખીણમાં પડી ગઈ, જેમાં BSFના ઘણા જવાનો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે 36 BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) જવાનોને લઈ જતી એક બસ ખડક પરથી ઉતરી ગઈ. બસ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ અને વોટરહોલ જિલ્લાની નજીક બ્રેલ ગામમાં નાળામાં પડી ગઈ.

BSFના PRO એ અકસ્માતમાં ત્રણ BSF જવાનોના મૃત્યુની પુષ્ટિ કરી છે. અકસ્માત સ્થળે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘાયલોને ખાનસાહેબ અને બડગામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસ બીજા તબક્કાની ચૂંટણી માટે દક્ષિણ કાશ્મીરના પુલવામાથી બડગામ આવી રહી હતી, ત્યારે જ આ દુર્ઘટના થઈ. જમ્મુ કાશ્મીરમાં 25 સપ્ટેમ્બરે બીજા તબક્કા હેઠળ 26 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. બસમાં સવાર 35 BSF જવાનોમાંથી છ ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સૈનિકો ફાયરિંગ રેન્જમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ઘાયલ જવાનોને પોકરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ઘાયલોની સારવાર ચાલી રહી છે. તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. બીએસએફના અધિકારીઓએ ઘટનાનું કારણ જાણવા તપાસના આદેશ આપ્યા છે.

આ પહેલા જમ્મુ ક્ષેત્રના રાજૌરીમાં સેનાના જવાનોના વાહનને અકસ્માત નડ્યો હતો. બુધવાર (18 સપ્ટેમ્બર, 2024), માંજાકોટ વિસ્તારમાં વાહન ચલાવતા એક સૈનિકે આંધળા વળાંક પર સંતુલન ગુમાવ્યું, જેના કારણે વાહન 400 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. પેરા-2 યુનિટના જવાનો બુલેટ પ્રુફ વાહનમાં બેઠા હતા. આમાં છ કમાન્ડો ઘાયલ થયા હતા, જેમાંથી એક લાન્સ નાઈક શહીદ થયો હતો.    

આ પણ વાંચોઃ

Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Election:  ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ

US Election: 45-47... આખરે ટ્રમ્પની લાલ ટોપી પર શું લખ્યું હતું, જે ચૂંટણીના પરિણામ બાદ સાચું સાબિત થયું?

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો

US Election Results 2024: અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર, રિપબ્લિકન પાર્ટીને મળ્યો બહુમત, કમલાએ રદ્દ કરી સ્પીચ

ABP Premium

વિડિઓઝ

Gandhinagar: ગુજરાતના આ પોલીસ અધિકારીઓને મળશે નવા વર્ષની ભેટ, CMની અધ્યક્ષતામાં મળી ગૃહ વિભાગની બેઠકAccident Case: દિવાળ પર્વ સમયે 4 દિવસમાં રાજ્યમાં વાહન અકસ્માતનમાં 3 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાPM Narendra Modi congratulates Trump |  ચૂંટણીમાં જીત બદલ ટ્રમ્પે પીએમ મોદીને આપ્યા અભિનંદનDonald Trump: જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: Abp Asmita: USA Election 2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Election:  ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ
US Election: ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ
US Election: 45-47... આખરે ટ્રમ્પની લાલ ટોપી પર શું લખ્યું હતું, જે ચૂંટણીના પરિણામ બાદ સાચું સાબિત થયું?
US Election: 45-47... આખરે ટ્રમ્પની લાલ ટોપી પર શું લખ્યું હતું, જે ચૂંટણીના પરિણામ બાદ સાચું સાબિત થયું?
દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો
દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો
US Election Results 2024: અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર, રિપબ્લિકન પાર્ટીને મળ્યો બહુમત, કમલાએ રદ્દ કરી સ્પીચ
US Election Results 2024: અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર, રિપબ્લિકન પાર્ટીને મળ્યો બહુમત, કમલાએ રદ્દ કરી સ્પીચ
Afro Asia Cup: વિરાટ-બાબર અને રોહિત-રિઝવાન એક જ ટીમમાં રમતા જોવા મળશે! 20 વર્ષ પછી આ ટુર્નામેન્ટની વાપસી?

Health Tips: સવારે ખાલી પેટે આ વસ્તુનું પાણી પીવાથી ફટાફટ ઘટશે વજન, સુગર રહેશે કંટ્રોલમાં

Gandhinagar: ગુજરાતના આ પોલીસ અધિકારીઓને મળશે નવા વર્ષની ભેટ, સરકાર પ્રમોશન અંગે ટૂંક સમયમાં લેશે મોટો નિર્ણય

Donald Trump Victory: ટ્રમ્પની જીત પર PM મોદી થયા ભાવુક, તસવીરો શેર કરીને મિત્રને આપ્યો ખાસ સંદેશ

Embed widget