શોધખોળ કરો

JEE Mains Exam Date 2021: જેઈઈ મેન પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે પરીક્ષા ?

જેઈઈ મેનના ત્રીજા તબક્કાની પરીક્ષા 20થી 25 જૂલાઈ અને ચોથા તબક્કાની પરીક્ષા 27 જૂલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે યોજાશે. કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે મંગળવારે સાંજે તારીખોની જાહેરાત કરી છે.

જેઈઈ મેનના ત્રીજા તબક્કાની પરીક્ષા 20થી 25 જૂલાઈ અને ચોથા તબક્કાની પરીક્ષા 27 જૂલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે યોજાશે. કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે મંગળવારે સાંજે તારીખોની જાહેરાત કરી છે.  તેમણે જણાવ્યું કે આ વખતે પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરશે. કોરોના મહામારીના કારણે કેંદ્રોની સંખ્યા પહેલાની કરતા બેગણી કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોરોનાના નિયમોનું કડક પાલન કરવામાં આવશે. 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએએ આ વર્ષે જેઈઈ મેન ચાર તબક્કામાં આયોજીત કરવાની જાહેરાત કરી હતી. જેમાં બે તબક્કા ફેબ્રુઆરી અને માર્ચમાં સંપન્ન થઇ ગયા છે. જ્યારે ત્રીજા અને ચોથો તબક્કો એપ્રિલ-મે માં થવાનો હતો. જોકે કોરોનાની મહામારીના કારણે પરીક્ષાઓ સ્થગિત કરવી પડી હતી. કોરોનાના કારણે જેઈઈ એડવાન્સ પરીક્ષા પણ સ્થગિત કરવી પડી હતી.
 
ટોપ સ્ટોરી

Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ

Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો

RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ

Jammu-Kashmir: ભારતીય સેનાએ લીધો કુલગામ હુમલાનો બદલો, લતીફ ભટ્ટ સહિત લશ્કરના બે આતંકી કર્યા ઠાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Manila: PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મનીલામાં મુલાકાત, સાંજે યોજાશે ક્વાડની બેઠક
Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ
Cyclone Akvan: બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ! આંધ્રપ્રદેશ-ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર

'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
Narmada Dam: ગુજરાતમાં પાણીની અછત નહીં સર્જાય, સરદાર સરોવર ડેમ મુદ્દે 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર

Embed widget