શોધખોળ કરો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ બપોરે 1 વાગ્યા સુધીમાં 45% મતદાન, મતદારોએ લગાવી લાઈનો

17 બેઠકો પર 309 ઉમેદવારનું ભાવિ નક્કી થશે. જેમાં 32 મહિલાઓ પણ મેદાનમાં છે.

રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 17 સીટો પર વોટિંગ થઈ રહ્યું છે. આ સીટોમાં કોડરમા,બરકટ્ટા, બરહી, બડકાગાંવ, રામગઢ, માંડુ, હજારીબાગ, સિમરિયા, રાજધનવાર, ગોમિયા, બેરમો, ઈચાગઢ, સિલ્લી, ખિજરી, રાંચી, હટિયા અને કાંકેનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને યુવાઓને જંગી મતદાનની અપીલ કરી છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ જયંત સિંહાએ હઝારીબાગમાં આવેલા પોલિંગ બૂથમાં વોટ આપ્યો હતો. બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 45.14 ટકા વોટિંગ નોંધાયું છે. મતદાનને લઈ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ વોટિંગ માટે લાંબી લાઈનો લાગી છે. ઝારખંડમાં કુલ 81 સીટો પર પાંચ તબક્કામાં મતદાન થશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે અને બીજા તબક્કાનું 07 ડિસેમ્બરે થઈ ગયું છે. ત્રીજા તબક્કાનું આજે એટલે કે 12 ડિસેમ્બરે થઈ રહ્યું છે. ચોથા તબકકાનું 16 ડિસેમ્બરે અને પાંચમાં તબક્કાનું 20 ડિસેમ્બરે થશે. પરિણામ 23 ડિસેમ્બરે આવશે. 17 બેઠકો પર 309 ઉમેદવારનું ભાવિ નક્કી થશે. જેમાં 32 મહિલાઓ પણ મેદાનમાં છે. ભાજપની અલગ થઈને મેદાનમાં ઉતરેલી ઓળ ઝારખંડ સ્ટુડન્ટ યૂનિયન (આજસૂ) માટે આજનું વોટિંગ મહત્વનું છે. આજસૂના અધ્યક્ષ સુરેશ મહતો સહિત પાર્ટીના અન્ય કદ્દાવર નેતાઓનું ભાવિ આ તબક્કામાં નક્કી થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget