શોધખોળ કરો

દેશના આ રાજ્યના મુખ્યમંત્રી થયા હોમ કોરેન્ટાઈન, થશે કોરોના ટેસ્ટ, જાણો વિગત

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ઝારખંડમાં કોરોનાના 2996 કેસ છે. 22 લોકોના મોત થયા છે. 2104 લોકો સાજા થઈ ગયા છે અને 870 એક્ટિવ કેસ છે.

રાંચીઃ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરોને હોમ કોરેન્ટાઈન થયા છે અને તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયના તમામ અધિકારી-કર્મચારીને પણ હોમ કોરન્ટાઈન થવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઝારખંડના સીએમ હેમંત સોરેને ટ્વિટ કરીને કહ્યું, કેબિનેટના મારા સાથી મંત્રી મિથિલેશ ઠાકુર અને અમારા પક્ષના ધારાસભ્ય મથુરા મહતો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. બંને સાથીની સરકારી હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. અગમચેતીના ભાગ રૂપે આજથી આગામી થોડા દિવસો માટે હું સેલ્ફ આઇસોલેશનમાં રહીશ.
ઝારખંડના માહિતી ખાતાના જણાવ્યા મુજબ, સીએમ હેમંત સોરેને જાતે જ હોમ કોરન્ટાઈન થયા છે અને તેમણે બધા ઓફિસરો તથા CMOના સ્ટાફને હોમ કોરન્ટાઈન થવાની વિનંતી કરી છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ગઈકાલે રાજ્ય મંત્રી મિથિલેશ કુમારના સંપર્કમાં આવ્યા હતા. જેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
સીએમ હેમંત સોરેનનો કોરોના ટેસ્ટ જલદી થશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલય, મુખ્યમંત્રી આવાસને સીલ કરી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ઝારખંડમાં કોરોનાના 2996 કેસ છે. 22 લોકોના મોત થયા છે. 2104 લોકો સાજા થઈ ગયા છે અને 870 એક્ટિવ કેસ છે.

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
Embed widget