શોધખોળ કરો

લાલુ યાદવને હાલ કોઈ રાહત નહીં, જામીન અરજી પર સુનાવણી 27 નવેમ્બર સુધી ટળી

જામીન ન મળતા હવે આરજેડી સુપ્રીમો લાલુ યાદવને જેલમાં જ રહેવું પડશે. ઘાસચારા કૌભાંડના ચાર મામલામાં લાલુ યાદવને સજા મળી છે. જેમાં ચાઈબાસાના બે મામલે અને દેવધર મામલે જામીન મળી ચૂક્યા છે.

રાંચી: ઝારખંડ હાઈકોર્ટે લાલુ યાદવને મોટો ઝટકો આપ્યો છે. તેમની જામીન અરજી પર સુનાવણી 27 નવેમ્બર સુધી ટાળી દીધી છે. ઝારખંડ હાઈકોર્ટમાં લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ દુમકા કોષાગારમાં કૌભાંડ મામલે જામીન અરજી પર સુનાવણી કરતા તેને 27 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. લાલુ પ્રસાદ યાદવ આ કેસમાં અડધી સજા ભોગવી ચૂક્યા છે, લાલુ પ્રસાદ દુમકા ટ્રેઝરી મામલે 42 મહિનાથી જેલમાં સજા ભોગવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ આ સુનાવણીનો વિરોધ કરી રહી હતી. સુનાવણી દરમિયાન સીબીઆઈ એ હાઈકોર્ટ પાસ સમય માંગ્યો હતો. સીબીઆઈએ આ મામલે જામીન અરજી પર કાઉન્ટર એફિડેવિટ ફાઈલ કરવાની વાત કરતા કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જેના કારણે હાઈકોર્ટે લાલુ યાદવની જામીન અરજી પર સુનાવણી 27 નવેમ્બર સુધી ટાળી દીધી છે. હાલમાં રાંચીના રિમ્સમાં લાલુ યાદવની સારવાર ચાલી રહી છે. જામીન ન મળતા હવે આરજેડી સુપ્રીમો લાલુ યાદવને જેલમાં જ રહેવું પડશે. ઘાસચારા કૌભાંડના ચાર મામલામાં લાલુ યાદવને સજા મળી છે. જેમાં ચાઈબાસાના બે મામલે અને દેવધર મામલે જામીન મળી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Embed widget