જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીર પોલીસ, ધ કાશ્મીર ફાઇલ્સ, ધ અનટૉલ્ડ કાશ્મીર ફાઇલ્, કાશ્મીર પંડિતો, આતંકવાદ
ધ ઇન્ડિયન એક્સપ્રેસે જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારીના હવાલાથી લખ્યું છે -આ શોર્ટ વીડિયો નાગરિકો સુધી પહોંચડવાનો એક પ્રયાસ છે કે અમે તેમના દુઃખોને સમજીએ છીએ
![જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીર પોલીસ, ધ કાશ્મીર ફાઇલ્સ, ધ અનટૉલ્ડ કાશ્મીર ફાઇલ્, કાશ્મીર પંડિતો, આતંકવાદ kashmiri victims: untold kashmir files short video shared by jammu kashmir police જમ્મુ-કાશ્મીર, જમ્મુ-કાશ્મીર પોલીસ, ધ કાશ્મીર ફાઇલ્સ, ધ અનટૉલ્ડ કાશ્મીર ફાઇલ્, કાશ્મીર પંડિતો, આતંકવાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/6ef793ac74a3a815406536e6e91d11d9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કાશ્મીર પંડિતોના નરસંહાર અને સ્થળાંતર પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના સંદર્ભમાં જમ્મુ-કાશ્મીર પોલીસે 57 સેકન્ડનો એક વીડિયો પૉસ્ટ કર્યો છે, જેનો ઉદેશ્ય એ રેખાંકિત કરવાનો છે કે કઇ રીતે અતીતમાં આસ્થાથી બરેલા કાશ્મીર ઉગ્રવાદનો શિકાર થયા. તેનુ નામ ‘ધ અનટૉલ્ડ કાશ્મીર ફાઇલ્સ’ રાખવામાં આવ્યુ છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસે જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારીના હવાલાથી લખ્યું છે -આ શોર્ટ વીડિયો નાગરિકો સુધી પહોંચડવાનો એક પ્રયાસ છે કે અમે તેમના દુઃખોને સમજીએ છીએ, અને આતંકવાદ વિરુદ્ધ આ લડાઇમાં આપણે બધા એક સાથે છીએ. આ વીડિયો ક્લિપ બહાર પાડવાની સાથે જ એવો દાવો કર્યો છે કે, ઘાટીમાં દરેક ધર્મના લોકો આતંકવાદનો શિકાર બન્યા છે.
— J&K Police (@JmuKmrPolice) March 31, 2022
ગઇ 31 માર્ચ 2022ના રોજ જમ્મુ કાશ્મીર પોલીસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. સંજોગોવશાત (4 એપ્રિલના રોજ) ઘાટીમાં પ્રવાસીઓ અને કાશ્મીરી પંડિતો થઇ રહ્યાં છે. અધિકારીના કહેવા પ્રમાણે 'ધ કાશ્મીર ફાઈલ્સ' કાશ્મીરી પંડિતોની દુર્દશા પર કેન્દ્રીત છે. પરંતુ અહીં અનેક લોકોને લાગે છે કે ફિલ્મ ઘાટીમાં આતંકવાદના કારણે કાશ્મીરી મુસલમાનોની પીડાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરે છે.
આ પણ વાંચો......
CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?
ભૂલી ગયા છો EPFનો UAN પાસવર્ડ તો ના થાવ પરેશાન, થોડી મિનિટોમાં આ રીતે જનરેટ કરો નવો પાસવર્ડ
Explained: કોરોનાનું XE પ્રકાર શું છે, તે કેટલું જોખમી છે અને તેના લક્ષણો શું છે
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત
કમિન્સની મુંબઈ ઈન્ડિયન્સનાં છોતરાં ફાડતી બેટિંગથી ખુશ શાહરૂખ ખાને શું લખ્યું ? કેવાં બન્યાં મીમ્સ ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)