શોધખોળ કરો

કેજરીવાલે આપ્યો સંકેત, શું આમ આદમી પાર્ટીમાં જોડાશે સિદ્ધૂ?

નવી દિલ્લી: પૂર્વ ક્રિકેટર અને નેતા નવજોત સિંહ સિદ્ધૂ શું આમ આદમી પાર્ટીમાં જોડાવવાના છે. આ સવાલ એટલા માટે કારણ કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે સિદ્ધૂ સાથે વાત ચાલી રહી છે. બીજેપી છોડ્યા પછી સિદ્ધૂ પર આપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તેમના પક્ષમાં જોડાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ સિદ્ધૂએ અત્યાર સુધી પોતાના હુકમના પાન્નાઓ ખોલ્યા છે. સિદ્ધૂની મહિમા તો તે જાણી શકે છે પરંતુ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે કહી દીધું છે કે નવજોત સિંહ સિદ્ધૂ સાથે વાતચીત ચાલી રહી છે. કેજરીવાલ કહી રહ્યા છે કે તે સિદ્ધૂની ખૂબ ઈજ્જત કરે છે અને સિદ્ધૂજ કેમ તેમની સાથે પરગટ સિંહ, સિમરજીત સિંહ બેંસ અને બલવિંદર સિંહ બેંસને પણ આમ આદમી પાર્ટીમાં જવું જોઈએ. પરંતુ પંજાબમાં આપના સીએમ ઉમેદવાર પર કેજરીવાલ કંઈ બોલી રહ્યા નથી. પરંતુ સૂત્રો બતાવી રહ્યા છે કે સાચો દાવ તો સીએમને લઈને ચાલી રહ્યા છે. બીજેપી છોડતી વખતે પણ નવજોત સિંહ સિદ્ધૂ આપમાં જોડાય તેવી અટકળો જોરશોરથી ચાલી રહી હતી, પરંતુ છેલ્લા સમયે સિદ્ધૂએ સીએમ ઉમેદવાર બનાવવાની શરત રાખી અને મામલો ઉંધો થઈ ગયો હતો. ત્યારથી સિદ્ધૂ પંજાબની રાજનીતિમાં ઝૂલી રહ્યા છે, ક્યારેક કોંગ્રેસમાં જોડાય તેવા અહેવાલ સામે આવે છે તો ક્યારેક પોતે પાર્ટી બનાવશે તેવા અહેવાલ મળી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો
ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
Embed widget