શોધખોળ કરો
Advertisement
અમરેલીથી દિલ્હી સાયકલ ચલાવીને પહોંચેલા આ વ્યક્તિ સાથે PM મોદીએ કરી મુલાકાત, જાણો શું રાખી હતી માનતા
અમરેલીના ખીમચંદ ચાંદરાણીએ માનતા રાખી હતી કે, જો ભાજપ 300+ બેઠકો મેળવશે તો સાયકલ ચલાવીને દિલ્હી જશે. પોતાની આ માનતા પૂરી કરવા તેઓ સાયકલ પર 1100 કિલોમીટર અંતર કાપીને દિલ્હી પહોંચ્યા હતા. આ માટે તેમને 17 દિવસ લાગ્યા હતા.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 300થી વધારે સીટો મેળવી હતી. અમરેલીના ખીમચંદ ચાંદરાણીએ માનતા રાખી હતી કે, જો ભાજપ 300+ બેઠકો મેળવશે તો સાયકલ ચલાવીને દિલ્હી જશે. પોતાની આ માનતા પૂરી કરવા તેઓ સાયકલ પર 1100 કિલોમીટર અંતર કાપીને દિલ્હી પહોંચ્યા હતા. આ માટે તેમને 17 દિવસ લાગ્યા હતા.
જ્યાં તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. મોદીએ પણ તેમને બિરદાવ્યા હતા અને ટ્વિટર પર તેમની સાથેનો ફોટો શેર કરી આભાર માન્યો હતો.
અમરેલી લોકસભા બેઠક પર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને હરાવી અને વર્તમાન સાંસદ નારણ કાછડિયાએ સતત ત્રીજી વખત ભવ્ય જીત મેળવી હતી. લોકસભા ચૂંટણી 2019માં ભાજપે 2014ની જેમ તમામ 26 બેઠક પર કમળ ખીલવ્યું હતું.Met the exceptional Khimchandbhai from Amreli, Gujarat.
Khimchandbhai decided that if BJP wins 300+ seats, he would cycle from Amreli to Delhi. He kept his word and am told that his cycle journey has drawn several admirers. I was deeply impressed by his humility and passion. pic.twitter.com/jtfDggCsHv — Narendra Modi (@narendramodi) July 3, 2019
રાહુલ ગાંધીએ લેટર લખી કહ્યું, હાર માટે હું જવાબદાર, પાર્ટીને બેઠી કરવા કડક ફેંસલા જરૂરી રાજ્યસભાની ચૂંટણીના પરિણામને લઇને અમને કોઇ ચિંતા નથીઃ CM રૂપાણીKhimchand Chandrani: I had taken the resolution that if BJP gets over 300 seats I will come to Delhi on a bicycle to congratulate them. It took me 17 days to cover the distance. I talked to the PM, he told me 'you have a lot of courage.' I will meet Amit Shah day after tomorrow. pic.twitter.com/miCD8pdzMe
— ANI (@ANI) July 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement