શોધખોળ કરો

પંજાબ સરકારે કયા ત્રણ મોટા શહેરોમાં લાદયા આકરાં નિયંત્રણ, જાણો કેમ લીધો નિર્ણય

પંજાબમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા અને તેના કારણે થનારા મોતની સંખ્યા છેલ્લા 16 દિવસોમાં લગભગ બમણી થઈ ગઈ છે.

લુધિયાણાઃ પંજાબમાં કોરોનાના વધી રહેલા સંક્રમણના કારણે રાજ્ય સરકારે લુધિયાણા, જાલંધર અને પટિયાલામાં આગામી ઓર્ડર સુધી આકરા નિયંત્રણ લાદવાનો નિર્ણય કર્યો છે. સરકારે રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બિન જરૂરી કામો માટે કોઈપણ પ્રકારની મૂવમેન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પંજાબના સૂચના અને જનસંપર્ક વિભાગે જાણકારી આપી કે, રેસ્ટોરાં, હોટલ તથા અન્ય હોસ્પિટાલિટી યુનિટ્સ સવારે 8.30 કલાક સુધી ખુલ્લી રહેશે. દુકાનો અને શોપિંગ મોલ રાતે 8 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. જ્યારે શરાબની દુકાનો પણ રાત્રે 8.30 સુધી જ ખુલ્લી રહી શકશે. સૂચના અને જનસંપર્ક વિભાગે જણાવ્યું કે, આ સિવાય જરૂરી વસ્તુઓ અને શોપિંગ મોલ રવિવારે બંધ રહેશે.
પંજાબમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા અને તેના કારણે થનારા મોતની સંખ્યા છેલ્લા 16 દિવસોમાં લગભગ બમણી થઈ ગઈ છે. રાજયમાં કુલ મામલામાં લગભગ 55 ટકા મામલા ચાર જિલ્લા લુધિયાણા, જાલંધર, અમૃતસર અને પટિયાલામાંથી સામે આવ્યા છે. ઉપરાંત રાજ્યમાં સંક્રમણના કારણે થયેલા કુલ મોતમાંથી 65 ટકા મોત આ ચાર જિલ્લામાં થયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, પંજાબમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 11,653 છે. જ્યારે 20,180 લોકો સાજા થઈ ગયા છે અને 863 લોકોના મોત થયા છે. Coronavirus Vaccine: કોરોનાની રસી બનાવી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ રોકાણકારો પાસેથી કેટલું ફંડ એકત્ર કરશે ? જાણો વિગત ભાજપ શાસિત આ રાજ્યના મુખ્યમંત્રીએ કરી જાહેરાત, સરકારી નોકરીઓ માત્ર રાજ્યના લોકોને જ મળશે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assembly Election 2026 Live: કેરળ, અસમ, અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન, 296 બેઠક પર એક જ તબક્કામાં વોટિંગ
Assembly Election 2026 Live: કેરળ, અસમ, અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન, 296 બેઠક પર એક જ તબક્કામાં વોટિંગ
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
'આશા છે કે કાયમી શાંતિ સ્થાપિત કરશે', ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પ્રથમ નિવેદન 
'આશા છે કે કાયમી શાંતિ સ્થાપિત કરશે', ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ પર ભારતનું પ્રથમ નિવેદન 
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ
Heavy Rain Alert: દેશમાં ભારે તોફાન સાથે ધોધમાર વરસાદની આગાહી, હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આપ્યું એલર્ટ

વિડિઓઝ

Congress Candidates List : કોંગ્રેસની બીજી યાદીને લઈ સૌથી મોટા સમાચાર
BJP Candidate List : સૌરાષ્ટ્રમાં ટિકિટની વહેંચણીને લઈ ભાજપમાં ખેંચતાણ?
Hun To Bolish : હું તો બોલીશ : પનીરના નામે ફ્રોડ નહીં ચાલે!
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : ટિકિટ માટેના તિકડમ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Election 2026 Live: કેરળ, અસમ, અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન, 296 બેઠક પર એક જ તબક્કામાં વોટિંગ
Assembly Election 2026 Live: કેરળ, અસમ, અને પુડુચેરીની વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન, 296 બેઠક પર એક જ તબક્કામાં વોટિંગ
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
Israel: સીઝફાયર વચ્ચે ઈઝરાયલનો લેબનોન પર ભયાનક હુમલો, 250 લોકોના મોત
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ 24 કલાકમાં જ તૂટવાની અણી પર! ઈઝરાયેલના હુમલાથી ભડકેલા ઈરાને આપી હોર્મુઝ બંધ કરવાની ધમકી
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
IPL 2026: શ્વાસ અધ્ધર કરી દે તેવી મેચ! ગુજરાત ટાઇટન્સની એક રનથી રોમાંચક જીત, રાહુલ-મિલરનું તોફાન એળે ગયું
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
2029 થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત, કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો: ફટાફટ લિસ્ટ બનાવી લો, આ વસ્તુઓ થવા જઈ રહી છે સસ્તી!
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ બાદ પેટ્રોલ-ડીઝલથી લઈને દાળ-શાકભાજી સુધીની આ વસ્તુઓ થશે સસ્તી
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
'ઈરાનને હથિયાર સપ્લાય કરનારા દેશો પાસેથી વસૂલશું 50% ટેરિફ' સીઝફાયર વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત 
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
ભાજપમાં 'ભૂકંપ': પોતાની જ પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યા મનસુખ વસાવા, ટિકિટ ફાળવણીના નિયમો સામે ઉઠાવ્યા સવાલ
Embed widget