શોધખોળ કરો

Lok Sabha Speaker Election: આજે લોકસભા અધ્યક્ષની ચૂંટણી, સવારે 11 વાગ્યે થશે મતદાન

શું એનડીએના ઉમેદવાર ઓમ બિરલા એનડીએની ઔપચારિક સંખ્યા કરતા વધુ મત મેળવી શકશે?

આજે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાશે. બપોરે 11 વાગ્યે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન થશે. વિપક્ષના મોટા નેતાઓ દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે NDAના ઘણા સભ્યો અને પાર્ટીઓ તેમના સંપર્કમાં છે. આવી સ્થિતિમાં કઈ છાવણીના લોકો ક્યાં છે તે લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં સ્પષ્ટ થઈ જશે.

TMCમાં કેમ નારાજગી છે?

કોની તરફેણમાં કેટલા મત આવે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. શું એનડીએના ઉમેદવાર ઓમ બિરલા એનડીએની ઔપચારિક સંખ્યા કરતા વધુ મત મેળવી શકશે? જો વિપક્ષના ઉમેદવાર સુરેશના નામ પર સહમત ન થવાથી નારાજ તૃણમૂલ કોંગ્રેસને મનાવી ન શકાય તો સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેની ખાઈ થોડી મોટી દેખાઈ શકે છે.

જો કે, કોંગ્રેસ નેતૃત્વ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે આ પ્રથમ લિટમસ ટેસ્ટમાં વિપક્ષ એકજૂથ દેખાય. વાસ્તવમાં પહેલી લોકસભામાં જ અને તે પછી પણ એક-બે વાર એવી સ્થિતિ સર્જાઈ હતી કે લોકસભાના ઉમેદવાર પર સર્વસંમતિ બની શકી ન હતી. પછીના દિવસોમાં જ્યારે સર્વસંમતિ સધાઈ ત્યારે તેનો આધાર એ પણ હતો કે ડેપ્યુડી સ્પીકરનું પદ વિપક્ષને આપવામાં આવે. પરંતુ આ બંધારણીય જવાબદારી નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષ દ્વારા સર્વસંમતિ માટે એક શરત રાખવામાં આવી હતી કે ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવામાં આવે. આજે શાસક પક્ષ અને વિપક્ષનું વલણ જોતાં આવી શરત સ્વીકારવી શક્ય ન હતી કારણ કે તેને ફરી એકવાર વિપક્ષની જીત તરીકે દર્શાવવામાં આવી હોત.

ગત લોકસભામાં શાસક પક્ષ તરફથી ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી થઈ ન હતી. જો આપણે ડેપ્યુટી સ્પીકરના પદની વાત કરીએ તો ઘણા એવા રાજ્યો છે જ્યાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને સત્તાધારી પક્ષના છે. કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન દ્વારા શાસિત રાજ્યો અને ભાજપ અને NDA દ્વારા શાસિત રાજ્યો પણ મોટી સંખ્યામાં છે.                                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget