શોધખોળ કરો
સૈફ અલી ખાન કેસઃ આ ચપ્પૂને માનવામાં આવે છે સૌથી ખતરનાક, લાખોમાં છે આની કિંમત
હુમલાખોરે અભિનેતા સૈફ અલી ખાન પર પણ છરીથી હુમલો કર્યો હતો. ડૉક્ટરને તેની કરોડરજ્જુ પાસે છરીનો તૂટેલો ભાગ મળ્યો હતો
(તસવીર- એબીપી લાઇવ)
1/6

Knife News: હાલમાં દેશમાં બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર ચપ્પૂથી થયેલો હુમલો ચર્ચામાં છે. આ ચપ્પૂ સૈફ અલી ખાનના શરીરમાં ઘૂસી ગયુ અને અડધુ અંદર જ રહ્યું હતુ, જેને સર્જરી કરીને બહાર કાઢવામાં આવ્યુ હતુ. અહીં અમે તમને આજે સૌથી ખતરનાક ચપ્પૂ વિશે વાત કરી રહ્યાં છીએ. સામાન્ય રીતે ઘરોમાં શાકભાજી અને ફળો કાપવા માટે ચપ્પૂ- છરીનો ઉપયોગ થાય છે. ઘણી વખત લોકો તેનો ઉપયોગ સ્વ-બચાવ અને હુમલા માટે પણ કરે છે. આજે અમે તમને દુનિયાના સૌથી ખતરનાક છરી વિશે જણાવીશું. હુમલાખોરે અભિનેતા સૈફ અલી ખાન પર પણ છરીથી હુમલો કર્યો હતો. ડૉક્ટરને તેની કરોડરજ્જુ પાસે છરીનો તૂટેલો ભાગ મળ્યો હતો.
2/6

દુનિયાભરમાં છરીઓના ઘણા પ્રકારો અને ડિઝાઇન ઉપલબ્ધ છે. એટલું જ નહીં, બધા છરીઓનો ઉપયોગ પણ અલગ અલગ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા ચપ્પૂ - છરી વિશે જણાવીશું જે સૌથી ખતરનાક માનવામાં આવે છે.
Published at : 17 Jan 2025 01:57 PM (IST)
આગળ જુઓ





















