શોધખોળ કરો

LPG Price Hike: ‘મોંઘવારીનો રાક્ષસ’ ધુણ્યો, 1 ડિસેમ્બરે 594 રૂપિયામાં મળતું સિલિન્ડર 1 માર્ચે વધીને.....

ગુજરાતમાં પણ ગેસના બાટલાની કિંમત 815 રૂપિયાથી 25 રૂપિયા વધીને 840 રૂપિયા થઈ ગઈ છે.

નવી દિલ્હી: પેટ્રોલની કિંમત 100 રૂપિયા સુધી પહોંચ્યા બાદ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભાવ વધારો થઈ રહ્યો છે. 1 માર્ચના રોજ ફરી એક વખત એલપીજીની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ હવે 14.2 કિલો સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 794 રૂપિયાથી વધીને 819 રૂપિયા થઈ ગઈ છે. માત્ર 25 દિવસની અંદર 125 રૂપિયાનો વધારો થયો છે. આ સિવાય ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો થયો છે. એક ડિસેમ્બર પહેલા એલપીજી સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી પરંતુ 1 ડિસેમ્બરે 50 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ અત્યાર સુધીમાં 225 રૂપિયાનો વધારો થયો છે. 16 ફેબ્રુઆરીએ એલપીજીની કિંમત 50 રૂપિયા વધારવામાં આવી હતી અને સિલિન્ડર 694 રૂપિયા થઈ હતી. 4 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા ભાવ વધારા બાદ કિંમત 719 રૂપિયા થઈ હતી. 15 ફેબ્રુઆરીએ 769 રૂપિયા થઈ અને 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયા કિંમત વધતા 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા કિંમત થઈ હતી. જે બાદ 1 માર્ચે ફરી 25 રૂપિયાનો વધારો થતાં કિંમત 819 રૂપિયા પહોંચી છે. કોલકાતામાં સબસિડી અને કોમર્શિયલ બન્ને ગેસ સિલિન્ડરની કિંમત વધી ગઈ છે. સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાના વધારા બાદ નવી કિંમત 845.40 રૂપિયા થઈ ગઈ છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 19 રૂપિયા વધી છે. ગુજરાતમાં પણ ગેસના બાટલાની કિંમત 815 રૂપિયાથી 25 રૂપિયા વધીને 840 રૂપિયા થઈ ગઈ છે. ક્યારે કેટલી વધી સિલિન્ડરની કિંમત 1 માર્ચ, 25 રૂપિયા, ભાવ 819 25  ફેબ્રુઆરી 50 રૂપિયા, ભાવ 794 15  ફેબ્રુઆરી 50 રૂપિયા, ભાવ  769 04  ફેબ્રુઆરી 25 રૂપિયા, ભાવ  719 16  ડિસેમ્બર 50 રૂપિયા, ભાવ 694 01  ડિસેમ્બર 50 રૂપિયા, ભાવ  644 કેવી રીતે નક્કી થાય છે રાંધણગેસની કિંમત
  • આંતરરાષ્ટ્રીય માર્કેટ અને કરન્સી એક્સચેન્જ રેટથી એલપીજીની કિંમત નક્કી થાય છે.
  • દર 15 દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે.
  • સબસિડીની રકમ પણ દર મહિને બદલાતી રહે છે.
  • જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધે છે ત્યારે સરકાર વધારે સબસિડી આપે છે.
  • જ્યારે ભાવ નીચે રહે છે ત્યારે સબસિડીની રકમ ઘટાડવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Embed widget