શોધખોળ કરો

LokSabha: ભાજપના પૂર્વ મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક, ભાષણ આપી રહ્યાં હતા તે સમયે યુવકે સ્ટેજ પર ચઢીને માઇક ખેંચી લીધું

લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે, દેશભરમાં ઠેર ઠેર ચૂંટણી સભાઓ થઇ રહી છે, આગામી 7મી એ દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, આ પહેલા મધ્યપ્રેદશમાંથી ભાજપ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે

MP Lok Sabha Chunav 2024: લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે, દેશભરમાં ઠેર ઠેર ચૂંટણી સભાઓ થઇ રહી છે, આગામી 7મી એ દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, આ પહેલા મધ્યપ્રેદશમાંથી ભાજપ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. વિદિશાથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ જોરદાર જોશ સાથે પ્રચારમાં વ્યસ્ત છે. શનિવારે ભાજપના ઉમેદવાર ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક યુવકે સ્ટેજ પર ચઢીને તેમનું માઈક છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

‘શિવરાજસિંહ ચૌહાણનું માઇક ખેંચી લેવાની કોશિશ’ 
વાયરલ વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે એક યુવક સ્ટેજ પર પૂર્વ મુખ્યમંત્રીનું માઈક ખેંચીને છીનવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તે પોતાના પ્લાનમાં સફળ થાય તે પહેલા જ સુરક્ષાકર્મીઓ તેને પકડીને લઈ ગયા. જે બાદ શિવરાજસિંહ ચૌહાણને કહેતા સાંભળી શકાય છે કે, કોઈ વાંધો નથી. જો કે, તેમણે આ સમગ્ર ઘટના પર વધુ ધ્યાન આપ્યું ન હતું અને લોકોને મતદાન કરવાની અપીલ કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે વિદિશા સીટ પર 7 મેના રોજ મતદાન છે.

વાયરલ વીડિયો પર શું બોલી પોલીસ ?
કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર મનોજ દુબેએ કહ્યું કે તેમને પણ સોશિયલ મીડિયા દ્વારા ઘટનાની જાણ થઈ. અમે વિદિશાના માધવ નગર વિસ્તારમાં બનેલી આ ઘટના વિશે માહિતી એકઠી કરી રહ્યા છીએ. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે હજુ સુધી યુવકને પોલીસને સોંપવામાં આવ્યો નથી.

પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન 
વિદિશાના ભાજપના ઉમેદવાર શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે અગાઉ જ્યારે ચૂંટણી આવતી ત્યારે કોંગ્રેસના નેતાઓ તેમના વિસ્તારોમાં વિવિધ સ્થળોએ શિલાન્યાસ કરતા હતા. પણ ચૂંટણી જીત્યા પછી બધા ભૂલી ગયા. પરંતુ મેં આવું નથી કર્યું, મુખ્યપ્રધાન રહીને વિસ્તારના વિકાસના તમામ કામો કર્યા. ભાજપના શાસનમાં જ મોટા ડેમ બનાવવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । દર્દની સાબિતીમાં 'બંધ' । abp AsmitaHun To Bolish । ભાજપમાં ભડકો કાર્યકર્તાઓનું દર્દ ? । abp AsmitaGandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણBanaskantha Rain । બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
તિહાડ જેલમાંથી CBIએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરશે 
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Leader of Opposition: રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, કોંગ્રેસની મીટિંગમાં લાગી મહોર
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
શરીરમાં વિટામિન B12 ની ભયંકર કમી થવા પર મચી જાય છે ઉથલપાથલ, થઈ શકે છે આ 7 મુશ્કેલી 
પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Bhaichung Bhutia: પૂર્વ ફૂટબોલર Bhaichung Bhutia એ રાજનીતિ છોડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
Gujarat Rain: ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ, જાણો શું છે આગાહી ?
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
કોંગ્રેસે જાહેર કર્યો વ્હિપ, આવતીકાલે લોકસભામાં હાજર રહેવા પોતાના સાંસદોને અપાયો આદેશ
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Amreli Rain: ચલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વાવડી ગામની સ્થાનિક નદીમાં આવ્યું પૂર
Embed widget