શોધખોળ કરો

Black Hole: બ્લેક હોલ શું છે, તેની સાથે જોડાયેલા રહસ્યો જાણીને તમે ચોંકી જશો

Black Hole: બ્લેક હોલ એ અવકાશમાં જોવા મળેલી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ બહુ વધારે હોય છે, જેના પ્રભાવમાં આવવાથી કોઈ પણ પદાર્થ, અહીંયા સુધી કે પ્રકાશ પણ તેનાથી બચી શકતો નથી.

What Is Black Hole:  તમે બ્લેક હોલ વિશે સાંભળ્યું જ હશે? પરંતુ તમે તેના વિશે કેટલું જાણો છો? શું તમે જાણો છો કે બ્લેક હોલ કેવી રીતે કામ કરે છે? આ ઉપરાંત, શું તમે બ્લેક હોલ સાથે જોડાયેલા રહસ્યો જાણો છો? ખરેખર, આજે અમે તમને બ્લેક હોલ સંબંધિત તમામ રહસ્યો વિશે જણાવીશું. આ સિવાય અમે તમને એવા રસપ્રદ તથ્યો જણાવીશું જેને જાણીને તમે ચોંકી જશો.

બ્લેક હોલ શું છે?

બ્લેક હોલ એ અવકાશમાં જોવા મળેલી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ એટલું મજબૂત છે કે કોઈ પણ પદાર્થ, અહિયા સુધી કે પ્રકાતેના પ્રભાવથી બચી શકતો નથી. તેઓ તેની અંદર સમાઈ જશે. આ ઉપરાંત, એવું કહેવાય છે કે જ્યારે કોઈ વિશાળ તારો તેના દળ અને ગુરુત્વાકર્ષણને કારણે તૂટી પડે છે, એટલે કે, તેનું તમામ દ્રવ્ય એક નાના વિસ્તારમાં મર્યાદિત થઈ જાય છે, ત્યારે તે બ્લેક હોલ બની જાય છે.

એકવાર અંદર જાય પછી કોઈ વસ્તુ બહાર આવી શકતી નથી

બ્લેક હોલનો એસ્કેપ વેલોસીટી ખૂબ જ વધારે છે, તેથી તેની અંદર ગયા પછી પ્રકાશ પણ બહાર આવી શકતો નથી. બ્લેક હોલ એક એવી જગ્યા છે જ્યાંથી અંદર ગયા પછી કોઈ વસ્તુ બહાર ન આવી શકે. જ્યારે પ્રકાશનું કિરણ બ્લેક હોલમાં પહોંચે છે, ત્યારે તેનું ગુરુત્વાકર્ષણ તેને અંદર ખેંચી લે છે અને તેને પાછું આવવા દેતું નથી, તેથી જ આપણને કાળું કાળું દેખાય છે. બ્લેક હોલની સીમા, જેને ઈવેન્ટ હોરિજન કહેવાય છે, તે એવી જગ્યા છે જ્યાં ભૌતિકશાસ્ત્રના નિયમો કામ કરતા નથી.

બ્લેક હોલનું કદ કેટલું મોટું છે?

બ્લેક હોલ કદ અને દળમાં ભિન્ન હોઈ શકે છે. તેનું કદ ફૂટબોલ જેટલું હોઈ શકે છે અથવા તે સૂર્ય કરતાં અબજો અને ટ્રિલિયન ગણું મોટું હોઈ શકે છે. બ્લેક હોલને હોકિંગ રેડિયેશન પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે કહ્યું હતું કે બ્લેક હોલ એક પ્રકારનું રેડિયેશન ઉત્સર્જિત કરી શકે છે, જે તેમના નામથી ઓળખાય છે. આ સૂચવે છે કે બ્લેક હોલ ધીમે ધીમે પોતાના દ્રવ્યમાનને ગુમાવી શકે છે અને આખરે બાષ્પીભવન  થઈ શકે છે.

આ પણ વાંચો...

Who is Kash Patel: ટ્રમ્પે એક ગુજરાતીને બનાવ્યા FBIના ડાયરેક્ટર,જાણો કોણ છે કાશ પટેલ જેના પેટભરીને વખાણ કરી રહ્યા છે યૂએસ રાષ્ટ્રપતિ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Embed widget