શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ પહેલા ફડણવીસે કર્યા કેદારનાથના દર્શન, માંગ્યા જીતના આશીર્વાદ
આજે સવારે 11 કલાકે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેદારનાથ આવ્યા હતા. . કેદારનાથમાં આશરે દોઢ કલાક રોકાયા બાદ તેઓ રવાના થયા હતા.
કેદારનાથઃ આવતીકાલે જાહેર થનારા મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામો પહેલા રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પરિવાર સહિત બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. તેમણે બાબા કેદારનાથના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. તેમણે રૂદ્રાભિષેક અને જળાભિષેક કરીને બાબા પાસેથી વિજયના આશીર્વાદ પણ લીધા હતા.
આજે સવારે 11 કલાકે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેદારનાથ આવ્યા હતા. . કેદારનાથમાં આશરે દોઢ કલાક રોકાયા બાદ તેઓ રવાના થયા હતા. મુખ્યમંત્રીએ બાબા કેદાર પાસે ચૂંટણીમાં જીતના આશીર્વાદ માંગ્યા હતા.
કેદારનાથના મુખ્ય પૂજારી તથા અન્ય તીર્થ પુરોહિતોઓ પણ તેમની જીતની કામના કરી હતી.
હ્યુન્ડાઇ સેન્ટ્રોની એનિવર્સરી એડિશન થઈ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ દબંગ-3નું ટ્રેલર થયું રિલીઝ, દમદાર અંદાજમાં જોવા મળ્યો સલમાન સુરતમાં પત્નીના આડાસંબંધની પતિને થઈ જાણ, પત્નીએ પ્રેમી સાથે મળી રચ્યું કાવતરું પણ.....Took darshan & blessings at Kedarnath temple, this morning. Har Har Mahadev ! pic.twitter.com/kw2sdW1WQE
— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
ટેકનોલોજી
Advertisement