શોધખોળ કરો

Live Video: દવાની દુકાન પર ORS લેતા-લેતા આવ્યો હાર્ટએટેક, 2-3 મિનિટમાં થયું મોત

સોશિયલ મીડિયા પર એક હ્રદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે, જેમાં તમે લાઈવ જોઈ શકો છો કે અચાનક હાર્ટ એટેકના કારણે વ્યક્તિનું કેવી રીતે મૃત્યુ થાય છે.

Trending Heart Attack Video: સોશિયલ મીડિયા પર એક હ્રદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે, જેમાં તમે લાઈવ જોઈ શકો છો કે અચાનક હાર્ટ એટેકના કારણે વ્યક્તિનું કેવી રીતે મૃત્યુ થાય છે. દિલ્હી એનસીઆરના ફરીદાબાદમાં બનેલી આ ઘટના મેડિકલ શોપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે લોકોના હોશ ઉડાવી રહી છે.

વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ ફરીદાબાદના મેડિકલ સ્ટોરના છે. એક 23 વર્ષીય વ્યક્તિ ઓઆરએસ લેવા માટે અહીં એક મેડિકલ શોપમાં ગયો હતો, જ્યાં થોડા સમય પછી તેને હાર્ટ એટેક આવ્યો અને માત્ર 2-3 મિનિટમાં તેનું મૃત્યુ થયું. હાર્ટ એટેક પહેલા યુવકને તેની છાતી પર હાથ મૂકતો પણ જોઈ શકાય છે, જ્યારે  હાર્ટ એટેક પહેલા તે મેડિકલ સ્ટોરમાં એકદમ બરાબર ઊભો જોવા મળે છે. મૃત્યુનો આવો લાઈવ વીડિયો જેણે પણ જોયો તેનો આત્મા કંપી ઉઠ્યો છે.

મોતનો લાઈવ વીડિયો વાયરલ થયો હતો

મળતી માહિતી મુજબ, આ 23 વર્ષીય યુવકનું નામ સંજય છે, જે મૂળ ઉત્તર પ્રદેશના એટા જિલ્લાનો રહેવાસી છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે તે મેડિકલ સ્ટોર પર દવા લઈ રહ્યો હતો ત્યારે અચાનક તે નીચે પડી ગયો અને તેને નીચે પડતા જોઈને સ્ટોર પર હાજર વ્યક્તિ પણ ડરી ગયો અને તેની પાસે દોડ્યો. આ સમગ્ર ઘટના આ મેડિકલ સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. 

હાર્ટ અટેકનું જોખમ પણ ઝડપથી વધી રહ્યું છે

જે રીતે લાઇફસ્ટાઇલ બદલી રહી છે. તેવી જ રીતે બીમારીઓ પણ વધી રહી છે. હાર્ટ અટેકનું જોખમ પણ ઝડપથી વધી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ફેડરેશન મુજબ જે વ્યક્તિના પરિવારમાં તેમના નજીકના સંબંધી હાર્ટ અટેકના શિકાર થયા છે. તે વ્યક્તિને ભવિષ્યમાં હાર્ટ અટેકનું જોખમ રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ

Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

Embed widget