શોધખોળ કરો
Advertisement
યુવતીએ શરીર સુખ માણવા ના દેતાં યુવકે યુવતીની 3 મહિનાની દીકરીને ફેંકી દીધી આગમાં, જાણો પછી શું થયું ?
એક યુવતીની હૃદયદ્વાવક દાસ્તાન સામે આવી છે. યુવતીએ મહિલા સાથે જાતીય સતામણી કરતા મહિલાએ તેનો વિરોધ કર્યો હતો. જો કે વિરોધ કરતા મહિલાની 3 મહિનાની બાળકીને યુવકે આગમાં ફેંકી દીધી હતી. શું છે સમગ્ર મામલો જાણીએ....
આ ઘટના બિહારના મુઝફ્ફરપુરની છે. અહીં એક યુવતી તેમની 3 માસની દીકરીની ખોળામાં લઇને બેઠી હતી. આ સમય દરમિયાન યુવકે યુવતી સાથે છેડછાડ કરી. તેમની સાથે જાતિય સતામણી કરતા યુવતીએ યુવકનો વિરોઘ કર્યો. વિરોધ બાદ યુવકે યુવતીના ખોળામાંથી બાળકીને ઉઠાવીને આગમાં ફેંકી દીધી હતી.
માસૂમને આગમાં ફેકી દેતા દીકરી ગંભીર રીતે દાઝી ગઇ છે. બાળકીને સરદાર હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. મહિલાની આપવિતી જાણ્યા બાદ પોલીસે આરોપી યુવક સામે ફરિયાદ નોંધી છે.
જો કે મહિલાના પતિએ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે, આટલી ગંભીર ઘટના બાદ પણ સ્થાનિક પોલીસે ફરિયાદ ન હતી નોંધી. જેના કારણે ઉચ્ચ પોલીસ અધિકાર જયન્તકાન્તનો સંપર્ક સાધ્યા બાદ ફરિયાદ નોંધાઇ હતી. પીડિત યુવતી અને તેમનો પતિ આરોપીની ઝડપથી ધરપકડ કરવા માંગણી કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement