શોધખોળ કરો

Video: આરતીની થાળી સાથે કરાયું ડિલીવરી બોયનું સ્વાગત, કારણ જાણીને હસી પડશો

સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તેના ઝોમેટો ફૂડ ડિલિવરી બોયનું આરતીની થાળી સાથે સ્વાગત કરતો જોઈ શકાય છે.

Trending Zomato Agent Video: સોશિયલ મીડિયા પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તેના ઝોમેટો ફૂડ ડિલિવરી બોયનું (Food Delivery Boy) આરતીની થાળી સાથે સ્વાગત કરતો જોઈ શકાય છે. આ ડિલિવરી એજન્ટ દિલ્હીના ટ્રાફિક વચ્ચે એક કલાક મોડા આવે છે, જેના પર આ વ્યક્તિ ગુસ્સે નથી, પરંતુ ખુશ છે કે આટલા ટ્રાફિકનો સામનો કરી રહેલો આ ડિલિવરી એજન્ટ આખરે પોતાનો ઓર્ડર લઈને આવ્યો તો છે.

લોકો ઘણીવાર ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યા પછી તેમના ડિલિવરી એજન્ટને સતત ટ્રેક કરતા હોય છે. કેટલીકવાર લોકો વાહન ચલાવતી વખતે આ એજન્ટોને ફોન કરતા રહે છે અથવા મોડું થવા બદલ ઠપકો પણ આપે છે. તહેવારોની મોસમમાં દિલ્હીમાં પણ દર બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે, તેથી ટ્રાફિક જામને કારણે ફૂડ ડિલવરી કરવામાં વિલંબ થાય છે. આ વાતને સારી રીતે સમજીને, આ વ્યક્તિએ ડિલિવરી એજન્ટને આરતીની થાળીથી આવકારવાનું વિચાર્યું, ભલે તેનો ઓર્ડર એક કલાક મોડો હોય.

વીડિયોમાં શું થયું....

વાયરલ વીડિયોમાં, એક માણસ ઝોમેટો ડિલિવરી બોયના આગમનની રાહ જોતો જોઈ શકાય છે અને ડિલિવરી બોય તેના દરવાજે આવે છે, ત્યારે તે વ્યક્તિ ગીત ગાવાનું શરૂ કરે છે, "આઈયે આપકો આપકા ઈન્તઝાર થા." આ સાંભળીને, ડિલિવરી બોય સ્મિત કરે છે અને તેનું હેલ્મેટ ઉતારે છે, જ્યારે આ વ્યક્તિ તેનું સન્માન કરતાં તેને તિલક લગાવે છે અને આરતીની થાળીથી તેનું સ્વાગત કરે છે.

View this post on Instagram
 
A post shared by Sanjeev Tyagi (@sanjeevkumar220268)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ

Embed widget