શોધખોળ કરો

Exclusive: જેલમાંથી છૂટ્યા બાદ મનીષ સિસોદિયાનો પહેલો ઈન્ટરવ્યૂ, BJP-ઈન્ડિયા ગઠબંધનને લઈને જાણો શું કર્યો ખુલાસો?

Manish Sisodia Interview: દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જેલમાંથી બહાર આવ્યા બાદ એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે પોતાની ધરપકડ સહિત વિવિધ મુદ્દાઓ વિશે વાત કરી હતી.

Manish Sisodia:  જેલમાંથી છુટ્યા બાદ મનીષ સિસોદિયાએ એબીપી ન્યૂઝને ઈન્ટરવ્યૂ આપ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવા માંગે છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે જો તેને રોકવામાં નહીં આવે તો આવતીકાલે તે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને પણ પકડી લેશે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે મારી ધરપકડ કરવામાં આવી, હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી અને પછી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. ભાજપ વિપક્ષી પાર્ટીના નેતાઓની પાછળ એજન્સી લગાવી રહી છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે માત્ર રાજકીય પક્ષોને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં નથી પરંતુ વેપારીઓ સાથે પણ આવું થઈ રહ્યું છે. કેન્દ્રીય એજન્સીઓના નામે અમારા વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવામાં આવી રહી છે.

મને લાગ્યું કે હું 6-7 મહિનામાં જેલમાંથી બહાર આવીશ - સિસોદિયા
સિસોદિયાએ કહ્યું કે મને લાગતું હતું કે હું 6-7 મહિના પછી જેલમાંથી બહાર આવીશ પરંતુ એવું ન થયું અને 17 મહિના લાગ્યા. આવી સ્થિતિમાં જો કોઈ વેપારી 17 મહિના જેલમાં રહેશે તો તેનો આખો ધંધો ઠપ્પ થઈ જશે, તેથી તેવો ડર પણ બતાવીને તેની પાસેથી ખંડણી ખંડણી ઉઘરાવવામાં આવી રહી છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે ધરપકડ દરમિયાન તેને તેની પત્ની માટે સૌથી વધુ ખરાબ લાગ્યું. તેને સહન કરવું પડ્યું. જો કે તેણે એમ પણ કહ્યું કે મારા પરિવારના કારણે હું હિંમતથી લડી શક્યો છું. પાર્ટીમાં તમારી ભૂમિકાને તમે કેવી રીતે જુઓ છો? આ સવાલ પર મનીષ સિસોદિયાએ કહ્યું કે પાર્ટી તેમના માટે જે નિર્ણય કરશે તે તેમને મંજૂર હશે

સુનીતા કેજરીવાલ વિશે શું બોલ્યા મનિષ સિસોદિયા
કેજરીવાલની ધરપકડ દરમિયાન સુનીતા કેજરીવાલે પાર્ટીની કમાન સંભાળી હતી અને આ દરમિયાન તેમની રાજનીતિમાં પ્રવેશને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા. આ અંગે મનીષ સિસોદિયાએ કહ્યું કે, સુનીતા કેજરીવાલ વિશે જે સમાચાર ચાલી રહ્યા હતા તે સાંભળીને હું હસતો હતો. કેજરીવાલ અને અમારો બંનેનો પરિવાર એક જ છે. સુનિતાજી ખૂબ જ શિક્ષિત મહિલા અને અધિકારી રહી છે અને એક શાલીન મહિલા છે. પાર્ટીમાં કટોકટી આવી ગઈ અને પાર્ટીના સૌથી મોટા નેતા જેને જનતા ચાહે છે તે જેલમાં ગયા. સુનિતાજીએ પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનું કામ અદ્ભુત રીતે કર્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર
માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'
માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
પાસપોર્ટ બનાવનારાઓને સરકારની ચેતવણી, ઓનલાઇન અરજી કરતા અગાઉ ચેક કરો આ બાબતો
પાસપોર્ટ બનાવનારાઓને સરકારની ચેતવણી, ઓનલાઇન અરજી કરતા અગાઉ ચેક કરો આ બાબતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રાહુલના આરોપમાં કેટલો દમ?Hun to Bolish | હું તો બોલીશ | ખાડાના રૂપિયા કે રૂપિયાના ખાડા?Gandhinagar News | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને આપી વધુ એક ભેટEXCLUSIVE | MLAના નવા આવાસ જોઈ ચોંકી ઉઠશો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર
માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'
માધબી પુરી બુચ પર હિંડનબર્ગનો નવો આરોપ, 'સેબી અધ્યક્ષ બન્યા બાદ ચાર કંપનીઓ પાસેથી લીધા પૈસા'
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
'અમે દેશમાં આક્રમક રાજનીતિ જોઇ જે લોકતાંત્રિક માળખા પર હુમલો કરે છે', રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
પાસપોર્ટ બનાવનારાઓને સરકારની ચેતવણી, ઓનલાઇન અરજી કરતા અગાઉ ચેક કરો આ બાબતો
પાસપોર્ટ બનાવનારાઓને સરકારની ચેતવણી, ઓનલાઇન અરજી કરતા અગાઉ ચેક કરો આ બાબતો
Rahul Gandhi: અમેરિકામાં રાહુલ ગાંધીનો દાવો,  'ચીને લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન પર કર્યો છે કબજો'
Rahul Gandhi: અમેરિકામાં રાહુલ ગાંધીનો દાવો, 'ચીને લદ્દાખમાં દિલ્હી જેટલી જમીન પર કર્યો છે કબજો'
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
લાંબા સમય સુધી ખુરશી પર બેસીને કામ કરતા હોવ તો સાવધાન, આ અંગોને થઇ રહ્યું છે નુકસાન
લાંબા સમય સુધી ખુરશી પર બેસીને કામ કરતા હોવ તો સાવધાન, આ અંગોને થઇ રહ્યું છે નુકસાન
Embed widget