શોધખોળ કરો

કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યુ- વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા સંભવ નહી

સરકારે કહ્યું કે, તેમનું તમામ ધ્યાન હાલમાં દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં છે જેથી આવનારા ખતરાને ઓછો કરી શકાય.

  નવી દિલ્હીઃ કોરોનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા લોકડાઉનના કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને હાલમાં લાવવા સંભવ નથી. કેન્દ્ર સરકારે શુક્રવારે દિલ્હી હાઇકોર્ટમાં દાખલ એફિડેવિટમાં આ જાણકારી આપી હતી. સરકારે કહ્યું કે, તેમનું તમામ ધ્યાન હાલમાં દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં છે જેથી આવનારા ખતરાને ઓછો કરી શકાય. જસ્ટિસ સંજીવ સચદેવા અને નવીન ચાવલાની ખંડપીઠ સમક્ષ વિદેશ મંત્રાલયના ઉપસચિવ હરવિંદર સિંહે બાંગ્લાદેશમાં ફસાયેલા 581 ભારતીય વિદ્યાર્થીઓને પાછા ભારત લાવવાની માંગને લઇને ગૌરવ બંસલ દ્ધારા દાખલ જનહિત અરજીનો જવાબ આપ્યો હતો.  મંત્રાલય તરફથી હાજર થયેલા વકીલ જસમીત સિંહે કહ્યું કે, લોકડાઉનના કારણે બાંગ્લાદેશ કે કોઇ અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા સંભવ નથી. તેમણે કહ્યું કે, લોકડાઉનના કારણે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ છે એવામાં સ્થિતિ સામાન્ય થવા સુધીમાં કોઇને સ્વદેશ પાછા લાવવા સંભવ નથી. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને ત્યાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે અને કહ્યું છે કે તેમને ત્યાં જ પુરતી મદદ કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય દૂતાવાસના માધ્યમથી બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને મદદ આપવામાં આવી રહી છે. વકીલ બંસલે અરજીમાં બાંગ્લાદેશમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે સરકારને આદેશ આપવાની માંગ કરી હતી. તેમણે અરજીમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ વોટ્સએપ મારફતે તેમને થતી પડતી મુશ્કેલીઓ જણાવી મદદની માંગ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

Embed widget