શોધખોળ કરો

દેશમાં અહી જથ્થો વધી જતા બિયરને ગટરમાં નાખી રહી છે કંપનીઓ, સરકાર પાસે માંગી મદદ

કોરોના વાયરસના કારણે દેશભરમાં હાલમાં લોકડાઉન લાગુ હોવાના કારણે બિયરનું વેચાણ થઇ રહ્યું નથી

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં હાલમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ વચ્ચે દિલ્હી-એનસીઆરની મારોબ્યુઅરીઝ હજારો લીટર બિયર ગટરમાં ફેંકવવા મજબૂર બની છે. અત્યાર સુધીમાં એનસીઆરમાં લગભગ 1 લાખ લીટર બિયર ગટરમાં નાખવામાં આવ્યું છે. આ પાછળનું કારણ  બિયર પ્લાન્ટમાં  સ્ટોક પાછળ કરવામાં આવતો ખર્ચ જવાબદાર છે. સ્ટ્રાઇકર એન્ડ સોઇ 7ના લલિત અહલાવતે પોતાના ગુરુગ્રામના સાઇબર-હબ આઉટલેટથી 5000 લીટર બિયર ગટરમાં વહાવ્યું હતું. આજ રીતે પ્રૈકસ્ટરના પ્રમોટરને 3 હજાર લીટર બિયર ફેંકવી પડી હતી. આ વચ્ચે એનસીઆરની લગભગ 50 કંપનીઓએ એક લાખ લીટરથી વધુ બિયર ગટરમાં  ફેંકી દીધું હતું. બોટલની બહાર બિયર ઓછા સમયમાં સ્વસ્થ રહે છે. બ્રુઅરી કંન્સલ્ટન્ટ ઇશાન ગ્રોવરે કહ્યુ કે, બિયરને ફ્રેશ રાખવા માટે પ્લાન્ટને  એક નિશ્વિત તાપમાન પર રાખવું પડે છે અને દરરોજ તેની મોનિટરીંગ જરૂરી હોય છે અને સામાન્ય દિવસોમાં આ રીતે સ્ટોક જમા થતો નથી. લોકડાઉનના કારણે મોટાભાગના બિયર પ્લાન્ટ પોતાની પુરતી ક્ષમતાથી સ્ટોક કરી ચૂક્યા છે. બિયર કંપનીઓ સરકાર પાસે હોમ ડિલિવરીની મંજૂરી માંગી રહી હતી પરંતુ સરકારે મંજૂરી આપી નહી. ગ્રોવરે કહ્યુ કે, તેમને આશા છે કે રાજ્ય સરકાર ફ્રેશ બિયરનો ગ્લાસ, જગ જેવી ચીજોમાં  પેકિંગ બાદ હોમ ડિવિલરીની મંજૂરી આપશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Embed widget