શોધખોળ કરો
Advertisement
નવા મોટર વ્હીકલ એક્ટને લઈ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
નવા મોટર વ્હીકલ એક્ટરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, સીટ બેલ્ટ, હેલ્મેટ, પીયુસી વગર ગાડી ચલાવવી સહિતના અનેક ગુના માટે દંડની રકમ અનેક ગણી વધારી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશમાં 1 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. નવા નિયમ પ્રમાણે ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વ્યક્તિએ તોતિંગ દંડ ભરવો પડે છે. નવા મોટર વ્હીકલ એક્ટરમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, સીટ બેલ્ટ, હેલ્મેટ, પીયુસી વગર ગાડી ચલાવવી સહિતના અનેક ગુના માટે દંડની રકમ અનેક ગણી વધારી દેવામાં આવી છે. જેના ઘણા કિસ્સા મીડિયામાં આવી ચુક્યા છે. નવા ટ્રાફિકનિયમને લઈ કેટલાક મીમ્સ પણ માર્કેટમાં ફરતા થઈ ગયા છે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે કહ્યું, સરકાર દંડની મર્યાદા વધારવાની ઇચ્છા રાખતી નથી. મુદ્દો એ છે કે એવો સમય આવે કે કોઈને દંડ ન થાય અને દરેક જણ નિયમોનું પાલન કરે.
નવા નિયમો અનુસાર હવે ટ્રાફિકના ઉલ્લંઘન કરવા પર 10 ગણો વધુ દંડ ભરવાની જોગવાઈઓ છે. જેનો દેશના ઘણા રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે.
બાંગ્લાદેશ સામે રાશિદ ખાને રચ્યો ઈતિહાસ, તોડ્યો 15 જૂનો વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગત સુપ્રીમ કોર્ટ ચિદમ્બરમને આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી; હવે ED કરી શકે છે પૂછપરછ સુરતઃ પુત્ર જન્મની ખુશીમાં કિન્નરોએ માંગ્યુ દાપું, ન આપતાં પિતાનું માથું દિવાલ સાથે અથડાવીને થઈ ગયા અર્ધનગ્નNitin Gadkari, Minister of Road Transport & Highways, on heavy fines being levied on traffic rules violators: Govt does not desire to raise the limits of the fine. The issue is that a time should come that no one gets penalised and everyone follows the rules. pic.twitter.com/LgZ5mwzFWo
— ANI (@ANI) September 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement